બિગ બોસ સુપરસ્ટારે શેર કરી હોટ તસવીરો, થયો હંગામો

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસની અત્યાર સુધીની 11 સીઝનમાં હંમેશા ગ્લેમ નો તડકો લાગતો રહ્યો છે. શૉ ભલે બંધ થઇ જાય પરંતુ આ ગ્લેમરસ સ્ટારને ફેમસ થવામાં સમય લાગતો નથી. તેની પાછળનું ખાસ કારણ તેમની વાયરલ થતી તસવીરો છે. આ લિસ્ટમાં ઘણા નામ જોડાયેલા છે પરંતુ હાલમાં એક નવું નામ જોડાઈ ગયું છે.

અહીં અમે વાત કરી રહ્યા છે બિગ બોસ સીઝન 4 એક્સ કન્ટેસ્ટન્ટ અને રાગીણી એમએમએસ વેબસીરીઝ બોલ્ડ સ્ટાર સાક્ષી પ્રધાન વિશે. સાક્ષી પ્રધાન હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તો એક નજર કરો રાગીણી એમએમએસ સ્ટાર સાક્ષી પ્રધાન ની કેટલીક હોટ તસવીરો પર.

ટોપલેસ તસવીરો

ટોપલેસ તસવીરો

આ વખતે તેને પહેલી વાર પોતાની ટોપલેસ તસવીરો પણ શેર કરી છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

ફૂલોમાં લપેટાયેલી

ફૂલોમાં લપેટાયેલી

આ તસવીરોમાં તે ફૂલોમાં લપેટાયેલી છે. સ્પ્લિટ્સવિલા 2 વિનર સાક્ષી પ્રધાન ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

સાક્ષી પ્રધાન સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે.

બોલ્ડ અભિનેત્રી

બોલ્ડ અભિનેત્રી

આવી જ તસવીરોને કારણે તેની છાપ એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

સની લિયોન જેવી

સની લિયોન જેવી

રાગીણી પોસ્ટર જોયા પછી તેની તુલના સની લિયોન સાથે થવા લાગી હતી

ફેશન ક્વીન

ફેશન ક્વીન

પોતાની હોટ તસવીરોની સાથે સાથે ફેશનને કારણે પણ તે ખુબ જ ફેમસ બની ચુકી છે.

English summary
Bigg Boss 4 contestant and Winner of Splitsvilla Season 2 fame Sakshi Pradhan known for her bold photoshoot. After Ragini MMS returns Sakshi shares bold pic on her Instagram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.