સલમાન ખાનની ફેવરેટ સુપરસ્ટારે બધી હદ પાર કરી, સુંદર ફોટો વાયરલ
સલમાન ખાનની ફેવરેટ અને બિગ બોસ ફેમ એલી અવરામ છેલ્લા કેટલાક મહિનાથી પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
છેલ્લા કેટલાક દિવસ થી ઘણી સુપરસ્ટાર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. સલમાન ખાનની ફેવરેટ અને બિગ બોસ ફેમ એલી અવરામ છેલ્લા કેટલાક મહિનાથી પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
બોલિવૂડમાં કોઈ ખાસ પ્રોજેક્ટની રાહમાં એલી અવરામ ક્યારેક પોતાના અફેર તો ક્યારેક કોઈ બીજા કારણસર લાઈમલાઈટમાં રહે છે. એલી અવરામ વિશે વાત કરવામાં આવે તો આજકાલ તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે.
View this post on InstagramWhen I see food👀💥🦁 . . . Photography by @munnasphotography 📸
A post shared by Elli AvrRam (@elliavrram) on
હાલમાં જ એલી અવરામે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. બ્લેક ડ્રેસમાં તેને ફોટો શેર કરી છે. હાલમાં જ સલમાન ખાન સાથે પણ તેની ફોટોને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ એલી અવરામે વરુણ ધવનના ફિલ્મના સોંગથી લઈને પદ્માવત ફિલ્મના સોન્ગ પર પોતાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા.
View this post on InstagramLooking at those leftovers like...🤷🏻♀️ . . @munnasphotography 📸
A post shared by Elli AvrRam (@elliavrram) on
એલી અવરામની ફોટો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. હાલમાં એલી અવરામે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ખુબ જ હોટ તસવીરો શેર કરી છે જેને જોઈને તમે મોઢામાં આંગળા નાખી દેશો. તમે પણ એવી અવરામની વાયરલ થતી તસ્વીરોની એક ઝલક જુઓ.

એલી અવરામ
હાલમાં એલી અવરામની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશ્યિલ મીડિયા પર શેર કરી
એલી એ બિકીની પહેરીને પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

બિગબોસ થી ફેમસ
એલી અવરામ સૌથી પહેલા ટેલિવિઝન શૉ બિગબોસ થી ફેમસ થઇ હતી. ત્યારપછી તેને બોલિવૂડમાં મિકી વાયરસ અને કપિલ શર્મા સાથે કિસ કિસ કો પ્યાર કર્યું જેવી ફિલ્મો કરું.

બિકીની લૂક્સ
એલી અવરામએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એલી બીચ પર તેના હોટ બિકીની લૂક્સમાં દેખાઈ રહી છે

ફરવાનો શોખ
એલીના એકાઉન્ટને જોયા પછી એટલું તો કહી જ શકાય કે તેને ફરવાનો અને તસવીરો પડાવવાનો ખુબ જ શોખ છે.

હાર્દિક પંડયા
વચ્ચે એવી પણ ખબર આવી હતી કે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા એલી અવરામ સાથે ડેટ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
