ટીવીની સેક્સી ડાયને હદ પાર કરી, બોલ્ડ ફોટો વાયરલ

બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ મોનાલીસા હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સોશ્યિલ મીડિયા પર તે હાલમાં છવાઈ ચુકી છે.

બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ મોનાલીસા હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સોશ્યિલ મીડિયા પર તે હાલમાં છવાઈ ચુકી છે. હંમેશા મોનાલિસાની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે. આ વખતે પણ મોનાલિસાએ તેના સેક્સી અંદાઝમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.

આ ફોટો જોયા પછી તને પણ કહેશો કે મોનાલીસા ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારમાં આવે છે. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી ઘણી ફોટો શેર કરી છે, તેને જોયા પછી સાફ છે કે તે દરેક લૂકમાં સેક્સી લાગે છે.

મોનાલીસા ભાભી રોલથી લઈને ટીવીની ફેમસ ડાયન સુધીના રોલમાં શાનદાર લાગે છે. મોનાલિસાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ફોટોથી ભરેલું છે.

આ પણ વાંચો: VIDEO: પાર્ટીનો ચઢ્યો એવો નશો, જસલીને ટેબલ પર ચઢી કર્યો જબરદસ્ત ડાંસ

હાલમાં મોનાલિસાની ડિમાન્ડ ખુબ જ ઝડપથી વધી રહી છે મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી.

મોનાલિસાની સેક્સી તસવીરો પર એક નજર કરો...

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ

વિવાદ

મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા

ભોજપુરી સિનેમા

મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો

ભોજપુરી ફિલ્મો

મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

બોલિવૂડ

બોલિવૂડ

મોનાલીસા હાલમાં બોલિવૂડ તરફ ફોકસ કરી રહી છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X