બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે.
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે.
બિગ બોસ 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં તેની ફોટોને કારણે ચર્ચામાં છે. બેનાફશા સુનાવલા હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની હોટ ફોટો શેર કરતી રહે છે.
View this post on InstagramA post shared by Benafsha Soonawalla (@benafshasoonawalla) on
બેનાફશા સુનાવલા સોશ્યિલ મીડિયા પર બોલ્ડ બિકીની ફોટો શેર કરવામાં બિલકુલ પણ ખચકાટ નથી અનુભવ કરતી. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અંદાઝનો પુરાવો આપે છે.
આ પણ વાંચો: સેક્સી રાગિની કરિશ્મા શર્માની વધુ એક તસ્વીર વાયરલ બની
વચ્ચે જ એવી ખબર આવી હતી કે પ્રિયાંક શર્મા અને બેનાફશા સુનાવલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પ્રિયાંકે આ ખબર ને ખોટી ગણાવી છે. આ દરમિયાન બેનાફશાની કેટલીક ફોટો વાયરલ થયી છે જેને તમે જોતા જ રહી જશો.
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

બોલિવૂડ એન્ટ્રી
બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર
બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમરનો તડકો
આવું પહેલીવાર નથી બન્યું. બિગબોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

ફાઇનલ
સીઝનમાં રોડીઝ ની બાની જે બિગ બોસ સીઝનનો હિસ્સો બની હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી.

બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી
બિગ બોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા
બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
