બિગ બૉસ વર્સિસ કેબીસી કે સલમાન વર્સિસ બિગ બી?

મુંબઈ, 8 ઑક્ટોબર : રવિવારે બિગ બૉસ સીઝન 6ની જોરદાર શરુઆત થઈ છે. ફરી એક વાર ટીઆરપી ચાર્ટે બિગ બૉસ 6નો ઓપનિંગ શો બહુ જ ઊંચો છે અને તેની ટીઆરપી કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના ઓપનિંગ ડે કરતાં વધારે નોંધાઈ છે. તેને પગલે ફરી એક વાર સલમાન વર્સિસ અમિતાભ અંગે ચર્ચા છેડાઈ ગઈ છે. જોકે અત્યાર સુધી શોની વાત કરીએ તો અમિતાભનો કેબીસી સલમાનના બિગ બૉસ ઉપર ભારે જ પડ્યો છે.

Amitabh-Salman

પરંતુ વ્યક્તિત્વની વાત કરીએ તો સલમાન ખાને અમિતાભ બચ્ચનને હાલ તો પાછા પાડી દીધાં છે. ફેસબુકમાં પણ સલમાન પાસે અમિતાભ કરતાં વધુ લાઇક છે અને ટેલીવિઝનની દુનિયામાં સલમાન ખાન સૌથી મોંઘા કલાકાર છે.

સલમાન ખાન બિગ બૉસ સીઝન 6માં દરેક એપિસોડના 3 કરોડ 80 લાખથી 4 કરોડ રુપિયાની રકમ લઈ રહ્યાં છે, તો બીજી બાજું અમિતાભ બચ્ચને કેબીસી માટે 100 કરોડની ડીલ કરી છે. જેથી અત્યાર સુધી સલમાન ખાને અમિતાભને માત આપી જ છે. પરંતુ કેબીસીએ બિગ બૉસને કાયમ પાછળ જ રાખ્યું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ વખતની સીઝન કઈ કમાલ કરે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X