Pics : સિદ્ધાર્થ કન્નનના લગ્નમાં ઉમટ્યું ટેલીવુડ-બૉલીવુડ!

મુંબઈ, 5 ફેબ્રુઆરી : લાગે છે કે બૉલીવુડ-ટેલીવુડમાં આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ગત સપ્તાહે જ ડ્રીમગર્લ હેમા માલિની અને હી મૅન ધર્મેન્દ્રના દીકરી અહાના દેઓલ વ્યવસાયી ભરત વોહરા સાથે પરણી ગયાં, તો ગઈકાલે બૉલીવુડમાં વધુ એક લગ્ન લેવાયાં.

મળતી માહિતી મુજબ ટેલીવિઝન અને રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નન અને તેમના મંગેતર નેહા અગ્રવાલ હવે બૅચલર ક્લબમાંથી બહાર આવી ગયાં છે. બંનેએ લગ્ન કરી લીધાં છે. તેમના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં તાજ ફિરશમૅન'સ કોવ ખાતે કરવામાં આવ્યુ હતું કે જ્યાં બૉલીવુડની મહત્વની સેલિબ્રિટીઓએ હાજરી આપી નવ વર-વધુને અભિનંદન તથા આશીર્વાદ પાઠવ્યા હતાં, તો નાના પડદા એટલે કે ટેલીવિઝન જગતની અનેક હસ્તીઓએ મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજરી આપી હતી.

આપને જણાવી દઇએ કે સિદ્ધાર્થ-નેહાની પ્રથમ મુલાકાત સિદ્ધાર્થના માતાની મદદથી થઈ હતી. છેલ્લા કેટલાંક મહીનાઓથી બંને ડેટિંગ કરતા હતાં. સિદ્ધાર્થ કન્નનના વ્યવસાય અંગે તો લોકો જાણે છે, તો નેહાએ પણ હોટેલ મૅનેજમેંટનો અભ્યાસ કર્યો છે અને તેઓ એક ફૂડ કમ્પનીમાં માર્કેટિંગ તેમજ પીઆર હૅડ છે. નેહા મૂળત્વે ચન્નઈ ખાતેના છે. સિદ્ધાર્થ-નેહાના લગ્નમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓ અનિલ કપૂર, મધુર ભંડારકર, વિવેક ઓબેરૉય અને શાન જેવી હસ્તીઓ જોડાઈ હતી.

ચાલો જોઇએ સિદ્ધાર્થ-નેહાના લગ્ન સમારંભની તસવીરી ઝલક :

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં એલેક્સ તથા સમા સિકંદર.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં અનિલ કપૂર.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ક્લાઉડિયા, અપૂર્વ લાખિયા તથા એ ડી સિંહ.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ડેલનાઝ.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં લિએંડર પેસ.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં મધુર ભંડારકર અને નીલ નિતિન મુકેશ.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં નીતૂ ચંદ્રા.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

રિસેપ્શન સમારંભમાં નેહા અગ્રવાલ અને સિદ્ધાર્થ કન્નન.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં નેહા-સિદ્ધાર્થ સાથે મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં પ્રવીણ ડબાસ.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં શાન.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં સોનૂ સૂદ, તન્વી આઝમી તથા વિવેક ઓબેરૉય.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શન

સિદ્ધાર્થ-નેહા વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાનો.

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

સિદ્ધાર્થ-નેહાના લગ્ન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X