પહેલીવાર બિગ બોસ 12 માં સુપરસ્ટાર કોમેડિયનની એન્ટ્રી, નામ હોશ ઉડાવી દેશે
વર્ષનો સૌથી વધારે વિવાદિત શૉ ટેલિવિઝન પર આવી રહ્યો છે. અહીં અમે બિગ બોસ 12 વિશે વાત કરી રહ્યા છે. બિગ બોસ 12 માં કન્ટેસ્ટન્ટ આ વખતે જોડીમાં જશે.
વર્ષનો સૌથી વધારે વિવાદિત શૉ ટેલિવિઝન પર આવી રહ્યો છે. અહીં અમે બિગ બોસ 12 વિશે વાત કરી રહ્યા છે. બિગ બોસ 12 માં કન્ટેસ્ટન્ટ આ વખતે જોડીમાં જશે.
તેને જોતા આ વર્ષના સૌથી વિવાદિત કોમેડિયનને આ શૉ માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. હાલમાં જ એવી ખબર આવી હતી કે કપિલ શર્માને તેના માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યારપછી આ વાત એક અફવાહ સાબિત થયી. પરંતુ કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેંડ સુભી બિગ બોસ 12 નો હિસ્સો બની શકે છે.
જો કે તમને જણાવી દઈએ કે કેટલીક સેલિબ્રિટિઝ એવી પણ છે જેમણે બિગ બૉસ 12માં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેંડ સુભી
માનવામાં આવી રહ્યું છે કે કોમેડિયન સિદ્ધાર્થ સાગર અને તેની ગર્લફ્રેંડ સુભીને બિગબોસ ઘ્વારા એપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ નક્કર જાણકારી મળી નથી.

અનેરી વજાની
અનેરી વજાનીનું નામ બિગ બૉસ 12 માટે સંભળાતું હતું. પરંતુ અનેરી વજાનીએ આ વાત માત્ર અફવા હોવાનું કહીને ટાળી દીધી છે.

નિયા શર્મા
નિયા શર્માને પણ બિગ બૉસની ઓફર મળી હોવાની ચર્ચા થઈ. પરંતુ નિયાએ પણ આ વાતને અફવા ગણાવી દીધી.

અંચિત કૌર
અંચિત કૌરે તો પોતાને આ શોની ઓફર જ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

સીઝેન ખાન
કસૌટી જિંદગીના અનુરાગ એટલે કે સીઝેન ખાનને બિગ બોસ 11 માટે અપ્રોચ કરાયા હતા. પરંતુ તેમણે કહ્યું છે કે તે આ શો નથી કરી રહ્યા.

એવલિન શર્મા
યે જવાની હૈ દીવાનીની એક્ટ્રેસ એલિન શર્માએ પણ બિગ બોસનો ભાગ બનવાની અફવાનું ખંડન કર્યું છે.

હર્ષ લિંબચિયા
ભારતી સિંહના ફિયાન્સ હર્ષ લિંબચિયાને પણ બિગ બૉસની ઓફર થઈ હતી. પરંતુ ભારતીએ કહ્યું કે તેમણે આ ઓફર નકારી દીધી છે. ભારતે કહ્યું છે કે હર્ષ બિગ બોસનો ભાગ બનવા નથી ઈચ્છતા.

દેવોલીના ભટ્ટાચાર્ય
સાથ નિભાના સાથિયાની ગોપી વહુ દેવોલિનાએ કહ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરવા તો ઈચ્છે છે, પરંતુ બિગ બૉસમાં આવવાથી ડરે છે.












Click it and Unblock the Notifications
