Pics : સંધ્યાજી ઉર્ફે દીપિકા અને રોહિતની શાનદાર સંગીત સેરેમની
મુંબઈ, 2 મે : સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ દીયા ઔર બાતી હમના જાણીતા ટેલીવિઝન અભિનેત્રી દીપિકા સિંહ ઉર્ફે સંધ્યાજી દિગ્દર્શક રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. દીપિકા-રોહિતના આજે લગ્ન થવાનાં છે. લગ્ન અગાઉ ગત 30મી એપ્રિલે દીપિકા-રોહિતની જોરદાર સંગીત સેરેમની યોજાઈ.
સંગીત સેરેમની પ્રસંગે દીયા ઔર બાતી હમ સીરિયલની લગભગ આખી સ્ટારકાસ્ટ હાજર હતી. દીપિકાને અભિનંદન આપવા માટે નીલૂ વાઘેલા (ભાભો), કનિકા માહેશ્વરી (મિનાક્ષી), અરુણ લોખંડે, નીલ ભટ્ટ ઉપરાંત અનેક ક્રૂ મેમ્બર્સ સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતાં. સંધ્યાજીએ પણ સંગીતા સેરેમની દરમિયાન રોહિત તથા અન્યો સાથે મનમૂકીને ડાન્સ કર્યો.
24 વર્ષીય દીપિકા સિંહનો જન્મ 26મી જુલાઈ, 1989ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. તેમણે પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી બિજનેશ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી (એમબીએ) હાસલ કરી છે અને કૅરિયર તરીકે એક્ટિંગની પસંદગી કરી હતી. દીયા ઔર બાતી હમ તેમના એક્ટિંગ કૅરિયરનો પહેલો શો છે કે જે 2011માં શરૂ થયો હતો અને લોકપ્રિયતાની રેસમાં સૌથી આગળ છે.
ચાલો જોઇએ દીપિકા-રોહિતની સંગીત સેરેમનીની તસવીરી ઝલક :

દીપિકા સિંહ-રોહિત રાજ ગોયલની સંગીત સેરેમની

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના

Click it and Unblock the Notifications