પહેલીવાર આ સુપરસ્ટારે કરી બધી જ હદો પાર, બોલ્ડ ફોટો વાયરલ
વેકેશન માહોલ આવતાની સાથે જ ઘણી સુપરસ્ટારની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર આવવાની ચાલુ થઇ જાય છે. આ મામલે ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓ સૌથી આગળ છે.
વેકેશન માહોલ આવતાની સાથે જ ઘણી સુપરસ્ટારની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર આવવાની ચાલુ થઇ જાય છે. આ મામલે ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓ સૌથી આગળ છે.
હવે આ લિસ્ટમાં એક ચોંકાવનારું નામ જોડાઈ ગયું છે. અહીં અમે વાત કરી રહ્યા છે દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન વિશે. જેને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
I decide my vibe✨✨ #happiness #positivethinking #sunshineonacloudyday
A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on
અભિનેત્રી જાસ્મીન ભસીન દિલ સે દિલ તક ટીવી શૉમાં તાની ની ભૂમિકામાં દેખાઈ રહી છે. પોતાની આ બોલ્ડ ફોટો શેર કરવાની સાથે જ જાસ્મીને પોતાને ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાં શામિલ કરી દીધી છે.
જાસ્મીને પોતાના કરિયરની શરૂઆત ટશને ઇશ્ક ઘ્વારા કરી હતી. દિલ સે દિલ તક ટીવી શૉની તાની નો બોલ્ડ અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે. હાલમાં જ તેમને એક ફોટોશૂટ પણ કરાવ્યું છે.
She acts like summer and walks like rain 🦋 #train #dropsofjupiter #blackandwhitephotography
A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધાની લોકપ્રિયતા
પ્રજ્ઞાની બહેન પ્રિતોના રોલમાં શ્રદ્ધાની લોકપ્રિયતા ખુબ જ વધી ગયી છે. પરંતુ આ મામલો આટલે સુધી જ નથી. શ્રદ્ધા આજકાલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ખુબ જ ચર્ચામાં છે.

કવિતા કૌશિક
લગ્ન પછી પોતાની ગ્લેમર તસ્વીરોને કારણે ચર્ચામાં છે. તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે તેઓ ટેલિવિઝનની ફેમસ ફિટનેસ અભિનેત્રી માનવામાં આવે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સુરભી જ્યોતિ
તન્હાઇયાં વેબ સિરિઝમાં દેખાયેલી સુરભી જ્યોતિ આજકાલ ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. તે હાલ તે કોઇ લોટ કે આયા હે નામની સિરિયલમાં લીડ રોલમાં જોવા મળી રહે છે. ટીવીની સાથે જ સોશિયલ મીડિયા પર પણ તે પોતાના બિકિની ફોટોઝને કારણે ચર્ચામાં છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

મંદાના કરીમી
હાલમાં મંદાના પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. મંદાના બોલિવૂડ ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવામાં રસ્તો શોધી રહી છે. હાલમાં જ તેને પોતાનું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

સોનારિકા ભદોરિયા
સોનારિકા ભદોરિયા ટીવી પર જેટલી સુંદર દેખાઈ રહી છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. સોનારિકા ભદોરિયાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ આ વાતની ગવાહી આપે છે.












Click it and Unblock the Notifications
