For Daily Alerts
Hot Pics: એક્સ બિગબોસ કન્ટેસ્ટન્ટનો હોટ બિકીની લૂક્સ...
આજકાલ અભિનેત્રીઓનો હોલીડે પર જવું અને ત્યાં જઈને બિકીનીમાં હોટ ફોટો પાડવા ટ્રેન્ડ બની ચુક્યો છે. આજે આપણે વાત કરી રહ્યા છે એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ ગિઝેલ ઠકરાલ વિશે, જે માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે.
ગિઝેલ ઠકરાલ માલદીવમાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ગિઝેલનો જન્મ દિવસ છે અને તેની માતા પણ તેની સાથે આ ટ્રીપ પર છે. ગિઝેલ ઠકરાલ પોતાના ટૂરની ફોટો સોશ્યિલ મીડિયા પર એક પછી એક શેર કરી રહી છે.
આપણે જણાવી દઈએ કે ગિઝેલ ઠકરાલ ગયા વર્ષે બિગબોસ 9 માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. પરંતુ ખુબ જ જલ્દી તે બિગબોસના ઘરમાંથી બહાર પણ નીકળી ગયી હતી.
ગિઝેલનું નામ વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
ગિઝેલ આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ "મસ્તીઝાદે" અને "ક્યાં સુપરકુલ હૈ હમ 3" માં જોવા મળી છે.