Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ન્યૂડ ફોટો પછી આ સ્ટારનો નહાતો વીડિયો વાયરલ, તમે પણ જુઓ

હાલમાં બિગબોસ કન્ટેસ્ટન્ટ ખુબ જ ચર્ચામાં છે. તેનું સૌથી મોટું કારણ તેની હોટ તસવીરો અને વીડિયો છે જેને તેઓ શેર કરી રહ્યા છે.

હાલમાં બિગબોસ કન્ટેસ્ટન્ટ ખુબ જ ચર્ચામાં છે. તેનું સૌથી મોટું કારણ તેની હોટ તસવીરો અને વીડિયો છે જેને તેઓ શેર કરી રહ્યા છે. તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

અહીં અમે વાત કરી રહ્યા છે મંદાના કરીમી વિશે, જે હાલમાં ખતરોં કે ખિલાડી સીઝન 9 માટે હિસ્સો બનવા જઈ રહી છે. મંદાના કરીમી છેલ્લા કેટલાક દિવસથી પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.

હાલમાં જ મંદાના કરીમી ઘ્વારા પોતાની ન્યૂડ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારપછી હવે તેને દરિયામાં નહાતો વીડિયો પોસ્ટ કર્યો છે. મંદાના કરીમીએ પોતાની મલેશિયા ટ્રીપની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

મંદાના કરીમી પોતાના નવા વીડિયોમાં દરિયા કિનારે મસ્તી કરતી નજરે પડી રહી છે. મંદાના કરીમી બિગબોસ પછી જ વિવાદોમાં ઘેરાઈ ગયી છે. ખાસ કરીને પોતાના લગ્નને કારણે વિવાદ વધુ ચગ્યો હતો.

🐠☀️🏝 #takemeback

A post shared by Mandanakarimiofficial (@mandanakarimi) on

હાલમાં જ પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત ત્રણ મહિનાથી તેઓ પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે.

મંદાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મંદાના બિગ બોસમાં બોલ્ડ અને બેબાક અંદાઝને કારણે ચર્ચામાં આવી હતી. એક નજર મંદાના કરીમીની તસવીરો પર કરો...

ન્યૂડ મંદાના

ન્યૂડ મંદાના

કરીમીની ન્યૂડ ફોટો હાલમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી.

વિદેશી મોડલ

વિદેશી મોડલ

મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ

મોડેલિંગ પ્રોજેક્ટ

મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ

ઈરાની મોડલ

મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર

તુષાર કપૂર

માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો.

લોકપ્રિયતા

લોકપ્રિયતા

ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X