સાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ-ગિન્ની, લગ્નના ફોટા થયા વાયરલ
કોમેડી કિંગ કપિલ શર્મા 12 ડિસેમ્બર એટલે કે કાલે પોતાની લોન્ગ ટાઈમ ગર્લ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે.
કોમેડી કિંગ કપિલ શર્મા 12 ડિસેમ્બર એટલે કે કાલે પોતાની લોન્ગ ટાઈમ ગર્લ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે. આ પંજાબી લગ્ન ગિન્નીના હોમટાઉન જલંધરમાં થયા. લગ્ન બાદ ન્યૂલીવેડ કપલના ફોટા સામે આવ્યા છે. જેમાં બંને ખૂબ સુંદર લાગી રહ્યા છે. કપિલના લગ્નના ફોટા જેવા સામે આવ્યા કે તરત જ વાયરલ થઈ ગયા. કપિલ અને ગિન્ની એકદમ શાહી લુકમાં જોવા મળી રહ્યા છે. બંને માટે તેમના ફેન્સે સારી સારી કમેન્ટ કરી છે અને બંનેને જીવનની નવી શરૂઆત માટે શુભકામનાઓ આપી છે.

સાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ શર્મા અને ગિન્ની
લાલ જોડામાં સજેલી ગિન્ની ચતરથ ખૂબ આકર્ષક લાગી રહી છે. કપિલના પંજાબી લગ્નમાં ઘણા ટીવી સ્ટાર્સ શામેલ થયા. લગ્નમાં સુમોના ચક્રવર્તી, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, આરતી સિંહ, સુદેશ લહેરી, ચંદન પ્રભાકર અને રાજીવ હાજર હતા.

કપિલની સુરક્ષા પર 10 લાખ રૂપિયા ખર્ચ
કપિલના લગ્નમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ કપિલે સુરક્ષા વ્યવસ્થા પર 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. તમને જણાવી દઈએ કે કપિલ 14 ડિસેમ્બરે પોતાના હોમટાઉનમાં રિસેપ્શન આપશે.

લાંબા સમયથી બંને રિલેશનશીપમાં હતા
હમણમાં જ ઈન્ટરવ્યુમાં પોતાની ભાવિ પત્ની ગિન્ની વિશે કપિલે કહ્યુ હતુ કે તે ખૂબ જ આધ્યાત્મિક છે. તેના પૂજા-પાઠની જ અસર છે કે આજે હું ઠીક છુ. હું તેની દરેક વાત હંમેશા માનીશ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે. મારા માટે તે દુઆ માંગે છે. મારા ભલા માટે તે હંમેશા મારી આસપાસ રહે છે.

અમૃતસરમાં થશે રિસેપ્શન
જેના પર ગિન્નીએ કહ્યુ કે મે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે. મે એ જ પાછુ આપવાની કોશિશ કરી છે જે મને કપિલ પાસેથી મળ્યુ છે. ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છએ. તેણે મને ખૂબ પ્રેમ આપ્યો. બસ મે એ જ પાછો આપવાની કોશિશ કરી.
Heartiest Congratulations @KapilSharmaK9 & @ChatrathGinni #KapilGinniWeddingDay https://t.co/dfKgIpztHz
— Kapil Sharma FC (@Kapil_FC9) 12 December 2018
Mubaarak ho tum ko shaadi ye tumhari, Tum dono sada khus raho ye Dua hai humari.... Congratulations #KapilSharma veera aur @ChatrathGinni aapko God Bless you both#KapilKiShaadi #KapilSharma #GinniChatrath pic.twitter.com/bOKec7FDuK
— Sudesh Lehri (@Sudesh_Lehri) 12 December 2018
Omggg @KapilSharmaK9 you look amazing !
— GEETIKA 🏏🏏 (@Geetikatuli) 12 December 2018
Heartiest congratulations for you big day ! Sooo good to see you back ! Excited for Ur comeback !
Stay happy stay blessed #KapilGinniWeddingDay #KapilSharma #KapilWedsGinni https://t.co/3pdrTKt8eo
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
