Alert : સલમાન ફરી એક કલાકમાં છવાઇ જશે, જ્યારે તે કરશે આ
સલમાન ફરી ટીવી પર આવી રહ્યો છે ધમાલ કરવા.બીગ બૉસની નવી સિરિઝ સાથે સલમાન પણ નવા અંદાજમાં.સલમાનના નવા અંદાજ અંગે વધુ વાંચો.
સલમાન ખાનની તાજેતરની ફિલ્મ ટ્યૂબલાઈટ બોક્સ ઓફિસ પર સારો એવો કમાલ કરી શકી ન હતી, પરંતુ સલમાન જલ્દી જ પોતાના નવા પ્રોજેક્ટની સાથે ધમાકો કરવા આવી રહ્યો છે. એ પણ એક- બે મહિના માટે નહીં પરંતુ પુરાં સાત મહિના માટે. કલર્સ ચેનલ પર ચાલતી સિરિયલ બીગ બોસની આ વર્ષેની સિરિઝ ઓક્ટોબરની જગ્યાએ સપ્ટેમ્બરથી જ શરુ થવાની છે. તેનુ મુખ્ય કારણ કલર્સ ચેનલ પણ પોતાની ટી.આર.પી વધારવા અને નંબર વન પર રહેવા માગે છે. આ કારણ થી જ ચેનલ ઝલક દિખલાજા અને ઈન્ડયા ગોટ્સ ટેલેન્ટના સમયને બદલાવી ને બીગ બોસ 11ને લોન્ચ કરી રહી છે.

શું છે સલમાનની પ્લાનિંગ ?
જો તમે સલમાનના ફેન છો, તો તમને આ સિરિઝમાં સલમાનનો નવો જ અવતાર જોવા મળશે. સલમાનની વાપસીની એવી પ્લાનીંગ કરવામાં આવી છે, કે તમે હેરાન રહી જશો. અગાઉની સિરિઝમાં પ્રિયંકા અને બાબાના કારણે ચેનલ અને સલમાનની ઈમેજ ને નુકસાન થયુ હતું. પરંતુ આ સિરિઝમાં તેઓ આવી ભુલો નહીં કરે.

બીગ બોસનો નવો અવતાર...
આ સિરિઝમાં તેના લોગોને બદલી દેવામાં આવ્યો છે. તેને પીળા અને સફેદ રંગમાં રાખવમાં આવ્યો છે. ખેલાડીઓને આ સિરિઝમાં લક્ષ્ય પાર કરવા કરતા તેમણે કેવી રીતો નો ઉપયોગ કર્યો છે. તે આધારે જીત અને પૈસા નક્કી થશે. આ આખી સિરિઝમાં કોઈ પણ ખેલાડીના કારણે જો શોને ટી.આર.પી માં વધારો થશે, તો શો પુરો થયા બાદ તેને વધારાના બોનસ તરીકે પૈસા પણ મળશે.

આ સિરિઝમાં શું છે ખાસ ?
આ સિરિઝમાં એક પરિવારમાંથી બે લોકોને જ લેવામાં આવશે. જેમ કે માતા અને તેની પુત્રી. બીગ બોસ તેના જુના થીમ સાથે જ આ સિરિઝ લઈને આવી રહ્યો છે. આ વર્ષે તે ઓક્ટોમ્બરના સ્થાને સપ્ટેમ્બરના જ શરુ થશે.

સલમાનની ઈમેજ
આ સિરિઝ માં સલમાનની કે ચેનલની ઈમેજ ને કોઈ પણ ખેલાડીના કારણે બગડશે તો તેની ભરપાઈ એ ખેલાડીએ જ કરવી પડશે. આ શર્ત સાથે જ ખેલાડીઓને બીગ બોસ 11ના ઘરમાં આવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
