કપિલ શર્માના પર્સનલ ફોટા લીક, ફેન્સને લાગી શકે છે ઝટકો

હાલમાં જ થોડા દિવસો પહેલા કપિલનો એરપોર્ટ પર એક ફોટો વાયરલ થયો હતો. જેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા.

સુનીલ ગ્રોવર હાલમાં ટીવીથી લઈને બોલિવુડની દુનિયા પર છવાયેલો છે. જો કે ફેન્સ હજુ પણ કપિલના કમબેકની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ થોડા દિવસો પહેલા કપિલનો એરપોર્ટ પર એક ફોટો વાયરલ થયો હતો. જેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. કપિલ જાડો અને બિમાર દેખાતો હતો. જેનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય કે કપિલ હજુ સંપૂર્ણપણે સાજો થયો નથી.

કપિલ પહેલા કરતા વધારે ખુશ

કપિલ પહેલા કરતા વધારે ખુશ

આ દરમિયાન ફરીથી એક વાર કપિલનો નવો ફોટો સામે આવ્યો છે. જ્યાં તે સ્માઈલ કરતો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો આ ફોટામાં કપિલ પહેલા કરતા વધારે ખુશ જોવા મળી રહ્યો છે. તે કેમેરા સામે સ્માઈલ કરતો દેખાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 થી માંડીને વર્ષ 2018 નું અડધુ વર્ષ ખતમ થઈ ગયુ છે હજુ સુધી કપિલના કમબેકના કોઈ અણસાર નથી.

કપિલના કમબેકની રાહ

કપિલના ફેન્સ હજુ પણ કપિલના કમબેકની રાહ જોઈ રહ્યા છે જે તેને ફરીથી ટીવી પર સ્ટાર કોમેડિયનની જગ્યા અપાવી શકે. તમને જણાવી દઈએ કે કપિલ આ વર્ષના અંત સુધીમાં કમબેક કરી શકે છે. તે ફરીથી સોની ટીવી પર પોતાના નવા કોમેડી શો સાથે કમબેક કરતો જોવા મળશે.

અહીં જુઓ કપિલના વણજોયા ફોટા જે ફેન્સને ચોંકાવી દેશે.

કપિલ શાહરુખ ખાન સાથે જોવા મળી રહ્યો છે.

બહેનના લગ્ન

બહેનના લગ્ન

પોતાની બહેનના લગ્ન કરાવવા તેનું સપનુ હતુ. તેણે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના બધા પૈસા પોતાની બહેનના લગ્નમાં ખર્ચી નાખ્યા હતા.

ડ્રામા

ડ્રામા

દિલ્હીમાં કપિલે ઘણા વર્ષો સુધી ડ્રામા પણ શીખવ્યા છે.

100 સેલિબ્રિટી

100 સેલિબ્રિટી

કપિલને ફોર્બ્ઝ ઈન્ડયાએ ભારતની 100 સેલિબ્રિટીમાં શામેલ કર્યો છે.

પોલિસ

પોલિસ

કપિલ શર્માનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો છે. કપિલના પિતા પંજાબ પોલિસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ હતા અને માતા જનક રાની એક ગૃહિણી છે. કપિલના પરિવારમાં ઘણા લોકો પોલિસ ડિપાર્ટમેન્ટમાં જ કામ કરે છે.

કપિલની દોસ્તી

કપિલની દોસ્તી

કપિલ સાથે અભ્યાસ કરનારા કેટલાક દોસ્તો આજે પણ તેની સાથે કામ કરે છે. જેમાંથી ચંદન પ્રભાકર એક છે.

શાનદાર સફર

શાનદાર સફર

2007 ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ 3, 2011-12 સ્ટાર યા રોકસ્ટાર, 2010-13 કોમેડી સર્કસ, 2013 ઝલક દિખલા જા 6 (હોસ્ટ), 2013-2016 કોમેડી નાઈટ્સ વિથ કપિલ, 2014 કોન બનેગા કરોડપતિ 8 (અતિથિ), 2016 કપિલ શર્મા શો

દિલ્હી ચૂંટણી

દિલ્હી ચૂંટણી

લોકસભા ચૂંટણી 2014 માં તેને દિલ્હી આયોગ દ્વારા દિલ્હીનો બ્રાન્જ એબેસેડર બનાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X