સેક્સી પેન્ટમાં મોનાલિસાએ શેર કરી એવી તસવીર કે ફેન્સ બોલ્યા- આગ લગા દી

સેક્સી પેન્ટમાં મોનાલિસાએ શેર કરી તસવીર, નેટ પર થઈ વાયરલ

ટીવીની સેક્સી ડાકણ. જી હાં, આજકાલ મોનાલિસા આ નામથી જ ઓળખાય છે. એટલું જ નહિ, મોનાલિસા અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીો પોસ્ટ કરે છે જેને વાયરલ થવામાં થોડું પણ મોડું નથી થતું. ગત બે અઠવાડિયાથી મોનાલિસા બેક ટૂ બેક કેટલીય તસવીરો શેર કરી ચૂકી છે. જેને જોઈ તમારા હોશ ઉડી જશે. આ વખતે મોનાલિસાએ હૉટ પેન્ટમાં બહુ સેક્સી તસવીરો શેર કરી છે, જે તમારા હોશ ઉડાવી દેશે.

મોનાલિસા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ થતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે સ્પષ્ટ થાય ચે કે મોનાલિસાનો ગ્લેમરસ તમારી નજરથી હટાવી નહિ શકો. બિગ બૉસ 10થી મોનાલિસાએ ટીવીની દુનિયામાં નવી ઓળખ બનાવી છે.

જુઓ હૉટ તસવીર

જુઓ હૉટ તસવીર

આ શોમાં પોતાની ગ્લેમરસ અદા અને મોસૂમિયતથી તેમણે બધાનું જ દિલ જીતી લીધું હતું. જે બાદ તે કેટલાક ટીવી શોમાં આઈટમ ડાંસ કરતી જોવા મળી છે. ટીવી શો નજર દ્વારા તેમણે ટીવીના દર્શકોના દિલ પર રાજ કરી લીધું છે.

મોનાલિસાની ધમાલ

મોનાલિસાની ધમાલ

ડાયન હોવા છતાં પોતાના લુકને ડરાવણો નહિ ગ્લેમરસ રાખ્યો છે. આમ તો એ પહેલીવાર નથી જ્યારે મોનાલિસાની આવા પ્રકારની કેટલીક તસવીરો ફેન્સની વચ્ચે હંગામો મચાવી રહી છે. મોનાલિસા અગાઉ પણ પોતાની કેટલીય તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે. માત્ર મોનાલિસા જ નહિ બલકે આ હીરોઈનોએ પણ તહલકો મચાવ્યો હતો.

દેવોલિના

દેવોલિના

સાથ નિભાના સાથિયામાં ગોપી વહૂનો રોલ નિભાવતી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્ય ભલે હાલ ટીવીની દુનિયાથી દૂર રહી હોય પરંતુ પાણીની અંદર પોતાની બિકીની તસવીરોથી તેણે ફેન્સને દિવાના બનાવ્યા હતા.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

FIR સીરિયલની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે એક્ટ્રેસ કવિતા કૌશિક આ વર્ષ એક નહિ બલકે કેટલીયવાર પોતાની બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહી છે. કેટલીય વાર આના માટે કવિતા કૌશિકને ટ્રોલ પણ થવું પડ્યું હતું.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા જે આ વર્ષે ટીઆરપીમાં નંબર 1 પર રહેવાની સાથે પોતાની બિકીની તસવીરોને લઈને પણ સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયા શર્મા પાછલા વર્ષની જેમ જ આ વર્ષે પણ પોતાની વાયરલ તસવીરોને કારણે ચર્ચામાં રહી છે. લગભગ આ કારણે જ નિયા શર્માને એશિયાની સેક્સી સુપરસ્ટાર કહેવામાં આવે છે.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કૃતિકા કામરા એટલે કે ટીવીની ચંદ્રકાંતાનું ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ફોલો કરે છે અને તેની નવી પોસ્ટની રાહ જોતા રહે છે. કૃતિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીચવીયરમાં કેટલાય ફોટો શેર કર્યા જે આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા પણ રાગિની એમએમએસ બાદ પોતાની બોલ્ડ અને બિકીની તસવીરોને કરણે વર્ષભર ચર્ચામાં રહી. તમે એ પણ સમજી શકો છો કે આ વર્ષે તે માત્ર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહી હતી.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

સ્ટાર ટીવીના શો દહલીઝમાં ત્રિધા ચૌધરીએ પોતાની હૉટનેસ અને કમાલની એક્ટિંગના દમ પર દર્શકોને પોતાના દીવાના બનાવ્યા. પરંતુ દહલીજની સ્ટાર સ્વાધીનતાએ પોતાની બિકીની તસવીરોમાં સનસની મચાવીને રાખી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X