એક સાથે બિકીનીમાં પ્રેરણા અને કોમોલિકાએ પાણીમાં આગ લગાવી
કસોટી જિંદગી કી 2 માં કોમોલિકાની એન્ટ્રી થવાના 1 મહિનાની અંદર ખબર આવી હતી કે પ્રેરણા એટલે કે એરિકા અને હિના ખાન વચ્ચે દુશ્મની છે.
કસોટી જિંદગી કી 2 માં કોમોલિકાની એન્ટ્રી થવાના 1 મહિનાની અંદર ખબર આવી હતી કે પ્રેરણા એટલે કે એરિકા અને હિના ખાન વચ્ચે દુશ્મની છે. બંને સેટ પર એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા. પરંતુ બંનેએ સાફ કહ્યું હતું કે તેમની વચ્ચે દોસ્તી અને દુશ્મની જેવો કોઈ જ સંબંધ નથી.
તેમ છતાં આ ખબરને પાક્કી માનવામાં આવી રહી હતી કે બંને વચ્ચે ઘણી અનબન છે. પરંતુ હિના ખાન અને એરિકાની આ ફોટો બંનેની દોસ્તી મજબૂત થવા તરફ ઈશારો કરે છે. હાલમાં જ હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર બિકીની માં એક ફોટો શેર કરી છે.
આ ફોટોમાં તેની સાથે કસોટી જિંદગી કી 2 સિરિયલની પ્રેરણા અને નિવેદિતા સાથે જોવા મળી રહી છે. ત્રણે પાણીમાં બિકીનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે પ્રેરણા અને કોમોલિકાને એક સાથે આ રીતે જોવું ફેન્સ માટે શાનદાર સરપ્રાઈઝ છે.
આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ

આ પહેલા પણ હિના ખાનનો બિકીની અંદાઝ
આ કોઈ પહેલીવાર નથી. બિગ બોસ પછી હિના ખાને બિકીનીમાં પોતાની ઘણી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સનસની
બિગ બોસ પછી હિના ખાને બિકીનીમાં ફોટો પોસ્ટ કરીને સનસની મચાવી હતી.

ફિટનેસ અંગે ઘણી સતેજ
પૂજા ફિટનેસ અંગે ઘણી સજાગ છે. લગ્ન પછી પણ તેને પોતાને ઘણી ફિટ રાખી છે.

પતિ સાથે
અહીં જુઓ પતિ સાથે પૂજાની બોલ્ડ ફોટો

એરિકા
બોલ્ડનેસ મામલે એરિકા પણ કોઈનાથી ઓછી નથી. એરિકા સોશ્યિલ મીડિયા પર વધારે બોલ્ડ ફોટો પોસ્ટ નથી કરતી પરંતુ તે તેના દરેક ફોટોમાં શાનદાર દેખાય છે.

એરિકાનો બિકીની લૂક
એરિકાનો આ બિકીની લૂક સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
