ખાકી વર્દી ઉતારી ચંદ્રમુખી ચૌટાલાએ પહેરી બિકીની, જોતા જ રહી જશો
કહેવામાં કંઈ વાંધો નથી કે આ દિવસોમાં ટીવીથી કેટલાય સ્ટાર્સ ગાયબ થઈ રહ્યા છે. પરંતુ આ તમામ સ્ટાર્સ ટીવી સ્ક્રીનથી ગાયબ થઈને સીધા સોશિયલ મીડિયા છવાઈ ગયા છે. આ કડીમાં જે સ્ટાર સૌથી ટોપ પર હોય તે છે ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક. કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
તાજેતરમાં જ કવિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરો અને વીડિયો અપલોડ કર્યો છે. જેને લોકો ભારે જોઈ રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે કવિતાએ આવા પ્રકારની તસવીરો શેર કરી હોય.
|
હૉટ તસવીરો
અગાઉ પણ કવિતાએ આવા પ્રકારની બૉલ્ડ તસવીરો શેર કરી હતી. જે બાદ એમની તસવીરો વાયરલ થવામાં જરા પણ વિલંબ નથી કરતી. હવે ફરી એકવાર કવિતાએ પોતાની અતિ બૉલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.

વોટ જરૂર કરિયો વરના હો જાએગી એફઆઈઆર
તાજેતરમાં જ કવિતાએ ચંદ્રમુખી ચૌટાલાના હરિયાણવી અંદાજમાં પ્રશંસકોને કહ્યું હતું કે 'વોટ જરૂર કરિયો વરના હો જાએગી એફઆઈઆર.'

સપોર્ટ કર્યો
કવિતાએ તાજેતરમાં જ ટીજેના ઓપન લેટરને સપોર્ટ કરતા અને કરણવીરનો સાથે આપતા લખ્યું કે સારા માણસને ઘટિયા શોમાં હજુ મોકલો.

બિંદાસ ઈન્સ્પેક્ટર
સબ ટીવીના શો FIRની કવિતા કૌશિક ઉર્ફે ચંદ્રમુખી ચૌટાલા બેંદાસ અને બેબાક ઈન્સ્પેક્ટરની ભૂમિકાથી કવિતાએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

પતિ સાથે રોમાન્સ
હાલમાં જ કવિતાએ પોતાના પતિની સાથે એમની ક્લોઝ થતી હોય તેવી રોમેન્ટિક તસવીર પણ વાયરલ કરી હતી.

યોગા કરતી વખતે
કેટલાક દિવસો પહેલા યોગા કરતી કવિતાની કેટલીક તસવીરો સામે આવી હતી. તેમણે આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સૌથી ફિટ સ્ટાર
ફિટનેસના મામલામાં કવિતા ટીવીની કેટલીય એક્ટ્રેસને ટકકર આપતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેમણે ખુદને ફિટ એક્ટ્રેસમાં સામેલ કરી લીધી છે.

બંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બની
હાલ કવિતા ટીવીથી દૂર પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બની ગઈ છે. તે જલદી ટીવી પર વાપસી માટે કોઈ ખાસ પ્રોજેક્ટનો ઈંતેજાર કરી રહી છે.
પ્રિયંકાના લગ્નમાં શામેલ થવા અનંતની ‘દોસ્ત' સાથે જોધપુર પહોંચ્યો અંબાણી પરિવાર