Pics: ટીવીનું આ ક્યૂટ કપલ ગોવામાં કરી રહ્યું છે એન્જોય...
જય ભાનુશાલી અને માહી વીજ ટેલિવિઝનનું સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. છેલ્લી વખત બાલિકા વધુમાં જોવા મળેલી માહી વીજએ પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં માહી તેના પતિ જય સાથે પુલમાં કેટલોક સારો સમય પસાર કરતી જોવા મળી રહી છે.
આપણે જણાવી દઈએ કે બંનેએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરવાનો સમય કાઢી લીધો છે. આ દરમિયાન બંને ખુબ જ મસ્તીના મૂળમાં દેખાઈ રહ્યા છે. પોતાના વેકેશન દરમિયાન માહી ખુબ જ હોટ દેખાઈ રહી છે.
તો જુઓ જય ભાનુશાલી અને માહી વીજના વેકેશનની કેટલીક હોટ તસવીરો....

એક પોઝ
આ તસ્વીર પોસ્ટ કરતી વખતે માહીએ લખ્યું કે જયના એક્સપ્રેશન જ બધું કહી દે છે એટલે કોઈ જ કેપશનની જરૂર નથી.

પાણીમાં મસ્તી
જય અને માહી પુલમાં મસ્તી કરતા.

હોટનેસ અને ગ્લેમર
એક પ્રેમ ભરેલો પોઝ આપી રહેલા જય અને માહી.

માહી
આપણે જણાવી દઈએ કે જય અને માહી છેલ્લા 5 વર્ષથી એક સાથે છે. બંનેમાં આજે પણ પહેલા જેવો જ પ્રેમ છે.

પ્રોજેક્ટ
જય ટીવી શો વોઇસ કિડ્સ હોસ્ટ કરી રહ્યા છે. જયારે માહી બાલિકા વધુમાં કામ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ
માહી ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.

ખાવા પીવાની શોખીન માહી
માહી ખાવાની ખુબ જ શોખીન છે. તેને ખાસ કરીને ચાયનીઝ ફૂડ વધુ પસંદ છે.












Click it and Unblock the Notifications
