જેનિફર વિંગેટે પોતાની ગર્લફ્રેંડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો
જો ટીવીની ટોપ સુપરસ્ટાર અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો જેનિફર વિંગેટનું નામ તેમાં શામિલ છે. જેનિફર ટીવીની ગ્લેમર સ્ટારમાં એક છે.
જો ટીવીની ટોપ સુપરસ્ટાર અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો જેનિફર વિંગેટનું નામ તેમાં શામિલ છે. જેનિફર ટીવીની ગ્લેમર સ્ટારમાં એક છે. હાલમાં તે બેપનાહ ઘ્વારા ટીઆરપી દુનિયામાં છવાઈ ગયી છે.
હાલમાં તેનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેનિફર વિંગેટનો નવો વીડિયો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની એક ખાસ મિત્ર સાથે રોમેન્ટિક અંદાઝમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
A post shared by Jennifer Winget (@jenniferwinget1) on
આ ડાન્સ દરમિયાન કંઈક એવું થાય છે કે તે ગભરાઈ જાય છે. આપણે જણાવી દઈએ કે જેનિફર આ વીડિયોમાં પોતાના સૌથી નજીકના મિત્ર સાથે છે. જેનિફર વિશે વાત કરવામાં આવે તો તેનો ટીવીનો સફર ખુબ જ સુંદર રહ્યો છે.
જેનિફર તેવા ટીવી સ્ટારમાં આવે છે જેના બધા જ શૉ સુપરહિટ રહ્યા છે. કુસુમ, કસોટી ઝીંદગી કી, દિલ મિલ ગયે, બેહદ અને બેપનાહ ટીવી શૉ તેમાં શામિલ છે. જેનિફરે તેના દરેક ટીવી શૉ ઘ્વારા સફળતાનો નવો મુકામ હાસિલ કર્યો છે.
જેનિફર હાલમાં બેપનાહ સીરિયલમાં ઝોયાનો રોલ નિભાવી રહી છે. અહીં જુઓ જેનિફરનો ડાન્સ વીડિઓ જેને જોઈને તમે ચોકી જશો.
અહીં જુઓ જેનિફરની બોલ્ડ તસવીરો, જે તમારા હોશ ઉડાવી દેશે...

જેનિફર વિંગેટ
પતિ કરણ સિંહ ગ્રોવર સાથેના ડિવોર્સ બાદ પોતાના કરિયરને પાટા પર ચડાવવા જેનિફરે અત્યંત મહેનત કરી છે. તે પોતાના કરિયરનો ગ્રાફ જાળવી રાખવા માટે અત્યંત કટિબદ્ધ છે, તે આ ફોટો શૂટ પરથી સાબિત થાય છે.

બોલિવૂડમાં આવવાની તૈયારી
એવી પણ અફવા છે કે, અન્ય ટેલિવિઝન એક્ટ્રેસની માફક જેનિફર પણ હવે બોલિવૂડમાં નસીબ અજમાવવા માંગે છે અને આથી જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે.

ઘણી ટીવી એક્ટ્રેસ કરાવે છે હોટ ફોટોશૂટ
આ ફોટોશૂટમાં જેનિફર સાથે મોડેલ સૈફ કબલી નજરે પડે છે. મોટા ભાગની ટીવી એક્ટ્રેસ માટે હવે હોટ ફોટોશૂટ કે બિકિની મોટી વાત નથી રહી. નિયા શર્મા, રૂબિના, અનિતા હંસનંદાની સાથે હવે જેનિફર વિંગેટનું નામ પણ આ લિસ્ટમાં આવી ગયું છે.

બેહદ સિરિયલ
જો કે, હાલ જેનિફરને કરિયર મામલે કોઇની મદદની જરૂર નથી. જેનિફરની સોની પર આવતી સિરિયલ બેહદ અત્યંત પોપ્યૂલર છે, જેનિફર આ સિરિયલમાં લીડ રોલ કરી રહી છે અને તેની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ પણ સાંભળવા મળે છે.

પર્સનલ લાઇફ
જેનિફરે પોતાના દિલ મિલ ગયે સિરિયલના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ન ટક્યાં. હાલ જેનિફર સિંગલ છે, કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના લગ્ન સમયે તેણે આ બંન્નેને સુખી જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી.

પહેલીવાર કરાવ્યું હોટ ફોટોશૂટ
જેનિફર છેલ્લા ઘણા સમયથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે, તેની સુંદરતાના ટીવી પડદે ભરપૂર વખાણ થયા છે. પરંતુ આ પહેલાં ક્યારેય તેણે આવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું નથી.












Click it and Unblock the Notifications
