કૅમેરાનો ફરીથી સામનો કરતાં ગભરાતો ‘ગધા’!

મુંબઈ, 11 જુલાઈ : સબ ટીવી ઉપર પ્રસારિત થતી સીરિયલ ચિડિયા ઘરમાં ગધા પ્રસાદની ભૂમિકા ભજવતાં જીતૂ શિવહરે ચિડિયા ઘરમાં પરત ફર્યાં છે, પરંતુ તેઓ ફરીથી કૅમેરાનો સામનો કરતાં ગભરાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે.

jitu-gadha

ચિડિયા ઘર શોના સેટ ઉપર જીતૂએ જણાવ્યું - હું સાજો નહોતો. તેથી રજા ઉપરહતો. મેં લાંબાગાળે કમબૅક કર્યું છે. તેથી હું અભિનય કરતાં બહુ ગભરાઈ રહ્યો છું. તેમણે જણાવ્યું - મારો આત્મવિશ્વાસ થોડોક ઓછો છે. મને શંકા છે કે મને હવે અગાઉ જેવો પ્રેમ અને સન્માન મળશે કે કેમ?

નોંધનીય છે કે સબ ટીવી ઉપર પ્રસારિત થતી ટેલીવિઝન સીરિયલ ચિડિયા ઘર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે અને તેમાંય જીતૂ દ્વારા ભજવાતો ગધા પ્રસાદનો રોલ આ સીરિયલની ટીઆરપી બની ગઈ છે. જોકે ગધાની ગેરહાજરીમાં મેંઢક પ્રસાદ તેમના વિકલ્પ તરીકે ટીઆરપી સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં, પરંતુ હવે ગધા પ્રસાદ એટલે કે જીતૂ શિવહરે પરત આવી ગયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X