કપિલ શર્મા એક્સ ગર્લફ્રેંડ નો શોકિંગ ખુલાસો, પેમ ડુબાડી દેશે

Posted By:
Subscribe to Oneindia News

ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા બે એપિસોડ આવી ચુક્યા છે. બંને એપિસોડ આવ્યા પછી પણ કપિલ શર્મા શાનદાર કમબેક કરવામાં અસફળ રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ ખબર એવી પણ આવી છે કે કોઈ છોકરીના પ્રેમમાં પડીને તેઓ પોતાને કમજોર સાબિત કરી રહ્યા છે. કપિલ શર્મા પોતાના નવા શૉની શૂટિંગ વારંવાર કેન્સલ કરી રહ્યા છે.

હવે આખા મામલે કપિલ શર્માની એક્સ ગર્લફ્રેંડ પ્રીતિ સિમોસ નું નામ સામે આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કપિલ શર્માની હાલત પ્રીતિ થી નથી જોવાઈ રહી. તેને સોશ્યિલ મીડિયા પર કપિલ શર્મા નું નામ લીધા વિના એક લાબું પોસ્ટ કરી દીધું છે.

પ્રેમ એક અહેસાસ છે

પ્રેમ એક અહેસાસ છે

પ્રીતિ સિમોસ ઘ્વારા સોશ્યિલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે પ્રેમ એક અહેસાસ છે. કોઈ નિર્ણય નથી. આ તમને આગળ વધવામાં મદદ કરે છે.

આ કોઈ જવાબદારી નથી

આ કોઈ જવાબદારી નથી

તેને આગળ લખ્યું કે પ્રેમ તમને નિખારે છે. આ કોઈ જવાબદારી નથી જેને પુરી કરવામાં આવે અને કોઈ બોજ માફક લેવામાં આવે. આ બોજો તમને અંદર સુધી ડુબાડી દેશે. પ્રેમને માતાપિતાની પરવાનગી, મિત્રોની સલાહ અથવા કોઈ સામાજિક દબાવની જરૂર નથી હોતી.

જીવન પોતાના માટે સુખદ બનાવો

જીવન પોતાના માટે સુખદ બનાવો

જો તે તમને ખુશ રાખે છે તો તેની ખુશી તમારી આખોની ચમકમાં જોવા મળે છે. ત્યારે આ બધા ઝગડા અને વાદવિવાદ અગત્ય નથી રહેતો. જો તમે આ પ્રેમ માટે લડવા કમજોર પડો છો અને જીવન એવું જ પસંદ કરી લો છો, જેવું તે છે. આ જીવન પોતાના માટે સુખદ બનાવો.

તુફાન નો અંત નથી

તુફાન નો અંત નથી

ચૂપ રહેવું અને તડપતા રહેવું આ તુફાનનો અંત નથી. એટલા માટે ખુશ રહો અને આઝાદ રહો પછી ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય અને જોઈ પણ નિર્ણય હોય.

English summary
Have a look Kapil Sharma Ex girlfriend wrote special message for him and this will melt your heart.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.