For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"કપિલ શર્મા શો" નો પહેલો એપિસોડ, કપિલ + શાહરૂખ = ધમાકેદાર

By Desk
|
Google Oneindia Gujarati News

ડાન્સ, ધમાલ, મસ્તી અને ગીતો સાથે કપિલ શર્માએ પોતાના નવા શોનો પહેલો એપિસોડ શૂટ કરી લીધો છે. કપિલ શર્મા નો નવો શો "ધ કપિલ શર્મા શો" સોની ચેનલ પર 23 એપ્રિલ થી શરૂ થઇ રહ્યો છે. આ શો ના પહેલા મહેમાન હશે શાહરૂખ ખાન.

કપિલ શર્મા ના શોનો પહેલો એપિસોડ લાઈવ ઓડીયન્સની સામે શૂટ થયો છે. આ શોનું શૂટિંગ દિલ્હીના ઇન્દિરા ગાંધી મેદાનમાં કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ ફેનના પ્રમોસન માટે આ શૂટિંગનો ભાગ બન્યા હતા. અને તેમને આવેલા બધા જ લોકોના દિલ જીતી લીધા હતા.

કપિલ શર્માના આ નવા શોના ખાલી પ્રોમો પર જ સોની ટીવીએ આશરે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. તો જુઓ પહેલો એપિસોડ શૂટ કરતી વખતે કપિલ શર્માની ટીમ અને શાહરૂખ ખાન.

ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

કપિલ શર્મા ના શોનો પહેલો એપિસોડ લાઈવ ઓડીયન્સની સામે શૂટ થયો છે.

23 એપ્રિલ

23 એપ્રિલ

ધ કપિલ શર્મા શો સોની ચેનલ પર 23 એપ્રિલથી શરુ થઇ રહ્યો છે.

દિલ્હીમાં શૂટિંગ

દિલ્હીમાં શૂટિંગ

આ શોનું શૂટિંગ દિલ્હીના ઇન્દિરા ગાંધી મેદાનમાં કરવામાં આવ્યું હતું.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ ફેનના પ્રમોસન માટે આ શૂટિંગનો ભાગ બન્યા હતા.

મસ્તી

મસ્તી

શાહરૂખ ખાન અને કપિલ શર્માની જોડીએ લોકોનું ખુબ જ સારું મનોરંજન કર્યું હતું.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

આ શો દરમિયાન શાહરૂખ ખાને પોતાના નાનપણની અને પરિવારની વાતો લોકો સાથે શેર કરી હતી.

સુનીલ ગ્રોવેર

સુનીલ ગ્રોવેર

સૌથી મસ્ત પળ ત્યારે બની જયારે સુનીલ ગ્રોવેર ફેનના ગૌરવનો લૂક કરી ને આવ્યા અને જબરા ગીત પર નાચવાનું ચાલુ કર્યું.

બેસ્ટ સીન

બેસ્ટ સીન

કપિલ શર્માએ જેટલા પણ લાઈવ શો કર્યા છે તેના બેસ્ટ સીન પણ બતાવવામાં આવશે.

ધમાકેદાર એપિસોડ

ધમાકેદાર એપિસોડ

બધું જોઇને લાગે છે કે ધ કપિલ શર્મા શો નો પહેલો એપિસોડ ખુબ જ ધમાકેદાર રહેવાનો છે.

English summary
Kapil Sharma shot the first episode of his upcoming comedy show The Kapil Sharma Show in New Delhi with Shahrukh Khan as first guest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X