કરિશ્મા તન્નાએ બિકીનીમાં હોટ પોઝ આપ્યા, એકલામાં જુઓ

કરિશ્મા તન્ના આજકાલ ખુબ જ ચર્ચામાં છે તેની છેલ્લે આવેલી ફિલ્મ સંજુ સુપરહિટ રહી હતી.

કરિશ્મા તન્ના આજકાલ ખુબ જ ચર્ચામાં છે તેની છેલ્લે આવેલી ફિલ્મ સંજુ સુપરહિટ રહી હતી. એટલું જ નહીં પરંતુ તેની પાસે કામની પણ ખોટ નથી. ઘણીં ટીવી સીરિયલમાં તે કામ કરી રહી છે પરંતુ તેની સાથે સાથે કરિશ્મા તન્નાની ચર્ચા સોશ્યિલ મીડિયા પર પણ થઇ રહી છે.

કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે. કરિશ્મા તન્ના હાલમાં ગ્રીસમાં રજા ઉજવી રહી છે અને ફેન્સ સાથે સતત તેની ફોટો શેર કરી રહી છે.

View this post on Instagram

It is when I switch on my rest mode.. @helo_indiaofficial

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા તન્ના હાલમાં ફરી સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. કરિશ્મા તન્ના હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સંજુ ફિલ્મમાં તેના ગ્લેમરસ રોલે બધાને ચોંકાવી દીધા હતા. રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના આટલી જ ગ્લેમરસ છે. તેનો અંદાઝો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગાવી શકાય છે.

આ પણ વાંચો: કરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી, એકલામાં જુઓ

ફરી એકવાર કરિશ્મા તન્ના પોતાની કાતિલ અદાઓ ઇન્સ્તાગ્રામ પર બતાવી રહી છે. કરિશ્માએ બ્લેક ડ્રેસમાં પોતાનો ફોટો શેર કર્યો છે. કરિશ્મા તન્નાની આ ફોટોને અત્યારસુધીમાં લાખો લાઇક્સ મળી ચુક્યા છે. કરિશ્મા તન્નાની આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

પોતાની લેટેસ્ટ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. અહીં જુઓ કરિશ્મા તન્નાની કેટલીક વાયરલ તસવીરો જે તમારા હોશ ઉડાવી દેશે.

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો

હાલમાં જ કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા, જેમાં તે હોટ લૂકમાં જોવા મળી રહી છે.

ફેન્સ માટે

ફેન્સ માટે

કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે જોડાવવા માટે કરિશ્મા તન્ના હંમેશા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

નાગિન

નાગિન

કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી

ગુજરાતી ફેમેલી

કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ

પ્રોજેક્ટની રાહ

કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી

કોઈ વાંધો નથી

કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે

ન્યૂડ થવા વિશે

કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી

બિગ બોસમાં આવ્યા પછી

બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X