પહેલી વાર આટલી હૉટ થઈ કરિશ્મા તન્ના, એકલા જ જોજો આ ફોટા
ટીવીની હૉટ અભિનેત્રીની વાત કરવામાં આવી તો નામ આવે છે કરિશ્મા તન્નાનુ. થોડા સમય પહેલા કરિશ્મા તન્ના બિગ બૉસ 13માં દેખાઈ હતી. ત્યારબાદ હાલમાં તે કોઈ ટીવી શોનો હિસ્સો નથી. પરંતુ હાલમાં તે માલદીવમાં પોતાનુ વેકેશન મનાવી રહી છે. કરિશ્મા અહીં પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર ખાસ ફોટા શેર કર્યા છે. કરિશ્માના આ ફોટા ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલ્ડ ફોટા
જો કે આ પહેલી વાર નથી જ્યારે કરિશ્માએ આ રીતના ફોટા શેર કર્યા છે. આ પહેલા પણ તે પોતાના બોલ્ડ ફોટાથી બબાલ મચાવી ચૂકી છે. અહીં કરિશ્માએ બેસીને ફોટા શેર કર્યા છે જ્યાં તેનુ ટેટુ સાફ દેખાઈ રહ્યુ છે.
|
હૉટ અને બોલ્ડ
આ બધા ફોટામાં કરિશ્મા પોઝ આપતા ઘણી હૉટ અને બોલ્ડ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કોઈ ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચોઃ Big Boss 13 પહેલા સિદ્ધાર્થ-રશ્મિ વચ્ચે આવો હતો રોમાન્સ, જૂનો Video લીક

ક્યોકિ સાસ ભી કભી બહુ થી ચર્ચામાં
કરિશ્મા તન્ના ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરિયલથી ચર્ચામાં આવી હતી. હાલમાં તેનો ગ્લેમરસ લુક પસંદ કરવામાં આવી રહ્યો છે.

સંજૂથી મોટુ પગલુ
વર્ષ 2018માં ફિલ્મ સંજૂમાં પોતાના નાના રોલથી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની. અભિનેત્રી કરિશ્મા તન્ના નાના પડદાની મોટી સ્ટાર છે.

નાગિનનો હિસ્સો
ગયા વર્ષે તે નાગિન 3માં પણ જોવા મળી હતી. આ વર્ષે તે નાના પડદા માટે કોઈ ખાસ પ્રોજેક્ટનો રાહ જોઈ રહી છે.

આ દિવસે જન્મદિવસ
તમને જણાવી દઈએ કે 21 ડિસેમ્બરના રોજ કરિશ્માનો બર્થડે હતો. તેણે પોતાના વેકેશનના ખાસ ફોટા શેર કર્યો છે.

સ્ટાઈલ આઈકન
તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના ઈન્ડસ્ટ્રીની સ્ટાઈલ આઈકોન પણ માનવામાં આવે છે. તેમની દરેક સ્ટાઈલને પસંદ કરવામાં આવે છે.

ટાસ્ક માટે
કરિશ્મા હાલમાં જ બિગ બૉસ 13માં એક ટાસ્ક માટે ગઈ કે જે ઘણુ પસંદ કરવામાં આવ્યુ.

દરેક લુકમાં કરિશ્મા
હંમેશાથ પોતાના લુક માટે ચર્ચામાં રહે છે. પછી ભલે તે તેનો દેસી લુક હોય કે વિદેશી.