ચંદ્રમુખી ચૌટાલાએ બબાલ મચાવી, બિકીનીમાં સેક્સી યોગા, ફોટો વાયરલ
ફરી એકવાર ટીવીની સેક્સી સ્ટારે પોતાની બધી હદો પર કરી છે. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે ટીવીની કોઈ સ્ટાર બેક ટુ બેક ફક્ત પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહી હોય.
ફરી એકવાર ટીવીની સેક્સી સ્ટારે પોતાની બધી હદો પર કરી છે. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે ટીવીની કોઈ સ્ટાર બેક ટુ બેક ફક્ત પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહી હોય.
અહીં અમે એફઆઈઆર સિરિયલની ચંદ્રમુખી ચૌટાલા વિશે વાત કરી રહ્યા છે. ક્યારેક સિંગલ તો ક્યારેક પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલા ઉફ કવિતા કૌશિકનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભરેલું છે.
View this post on InstagramBeauty lies in the eyes of the beholder and vulgarity in the mind of the dirty . Quite simple 😊
A post shared by Kavita (@ikavitakaushik) on
આ વખતે તે બિકીનીમાં યોગા કરતી જોવા મળી રહી છે. આ પોઝમાં કવિતા કૌશિક પોતાની બોડી અને યોગની ખૂબી બતાવી રહી છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.
આ પણ વાંચો: ટીવીની સેક્સી ડાયન મોનાલિસાએ કર્યો કંઈક આવો ડાન્સ, વીડિયો વાયરલ
કવિતા હાલમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન આપી રહી છે. આ પહેલીવાર નથી કે કવિતાએ પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ તેની ઘણી બોલ્ડ ફોટો વાયરલ થઇ ચુકી છે. આ પહેલા પણ ઘણીવાર તે બોલ્ડ થતી દેખાઈ ચુકી છે. કવિતા કૌશિકે જાન્યુઆરી 2017 દરમિયાન પોતાના મિત્ર રોનિત બિશ્વાસ સાથે લગ્ન કર્યા.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
કવિતાની આ ફોટો જોઈને તમે તેની અદાઓ પર ફિદા થઇ જશો. કવિતા કૌશિક પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો પતિ સાથે શેર કરી ચુકી છે. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા જ કવિતા કૌશિક ઘ્વારા બિકીનીમાં પોતાની બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
