Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટીવીની સેક્સી ડાયન મોનાલિસાએ કર્યો કંઈક આવો ડાન્સ, વીડિયો વાયરલ

બિગ બોસ પછી પોતાને મળતી લોકપ્રિયતા જાળવી રાખવું દરેક લોકો માટે સંભવ નથી હોતું. પરંતુ ભોજપુરી સુપરસ્ટાર મોનાલીસા આવું કરવામાં સફળ થઇ ચુકી છે.

બિગ બોસ પછી પોતાને મળતી લોકપ્રિયતા જાળવી રાખવું દરેક લોકો માટે સંભવ નથી હોતું. પરંતુ ભોજપુરી સુપરસ્ટાર મોનાલીસા આવું કરવામાં સફળ થઇ ચુકી છે.

મોનાલીસા સતત ટીવી ઘ્વારા લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ થઇ છે. હાલમાં તે ટીવી શૉ નજરમાં ડાયનની ભૂમિકા નિભાવી રહી છે.

આ શૉમાં મોનાલીસા પોતાના સેક્સી લૂકની સાથે સાથે સેક્સી ડાન્સ ઘ્વારા પણ ચર્ચામાં રહે છે. મોનાલિસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો: પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝ

મોનાલિસાએ હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સલમાન ખાનની ફિલ્મ કિક ટાઇટલ સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં મોનાલિસાની ડિમાન્ડ ખુબ જ ઝડપથી વધી રહી છે મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ

મોનાલિસાની સેક્સી તસવીરો પર એક નજર કરો...

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ

વિવાદ

મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા

ભોજપુરી સિનેમા

મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો

ભોજપુરી ફિલ્મો

મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

બોલિવૂડ

બોલિવૂડ

મોનાલીસા હાલમાં બોલિવૂડ તરફ ફોકસ કરી રહી છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X