પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝ

હાલમાં ટીવી ની ઘણી એવી સ્ટાર છે જેમની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ લિસ્ટમાં જોવા જઇયે તો ઘણા નામ આવે છે.

હાલમાં ટીવી ની ઘણી એવી સ્ટાર છે જેમની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ લિસ્ટમાં જોવા જઇયે તો ઘણા નામ આવે છે.

પરંતુ પેહલીવાર એક એવું નામ સામે આવ્યું છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. અહીં અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા વિશે વાત કરી રહ્યા છે.

બબીતા એટલે કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેટલી બોલ્ડ દેખાઈ રહી છે, એટલી જ હોટ તે રિયલ લાઈફમાં પણ રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: મોડી રાત્રે શમા સિકંદરના ફોટા વાયરલ, બધું જ દેખાવવા લાગ્યું

તેનો અંદાઝો તમને મુનમુન દત્તાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલથી લાગી જશે. તમે જાણીને હેરાન થઇ જશો કે મુનમુન દત્તા ક્યારેય પણ અભિનેત્રી બનવા માંગતી ના હતી. તે એક ડોક્ટર બનવા માંગતી હતી. એટલું જ નહીં પરંતુ તેમને ઇંગ્લીશમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. વર્ષ 2004 દરમિયાન તેમને ટીવી શૉ હમ સબ બારાતી ઘ્વારા અભિનેત્રી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આજે અમે આપનો પરિચય કરાવવા જઈ રહ્યાં છે બબીતા એટલે કે મુનમુન દત્તાનો કે જેની ઉપર જેઠાલાલ હંમેશા ફિદા રહે છે.

આ પણ વાંચો: સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માની લેટેસ્ટ ફોટો વાયરલ, હોટ અંદાઝ

બંગાળી બાળા

બંગાળી બાળા

મુનમુન દત્તા બંગાળી બાળા છે. તેમનો જન્મ 23મી સપ્ટેમ્બર, 1987ના રોજ થયો હતો. તેઓ કોલકાતાના છે.

મૉડેલ-અભિનેત્રી

મૉડેલ-અભિનેત્રી

મુનમુન દત્તા અત્યાર સુધી અનેક ટીવી ચૅનલો અને મૅગેઝીનોના કવર પેજ ઉપર ચમકી ચુક્યાં છે. તેઓ એક મૉડેલ અને બૉલીવુડ અભિનેત્રી છે.

તારક મહેતા...માં વિપરીત પાત્ર

તારક મહેતા...માં વિપરીત પાત્ર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મુનમુનનું પાત્ર તેમના હૉટ અંદાજની એકદમ વિરુદ્ધ છે.

હૉલીડેમાં હતાં મુનમુન

હૉલીડેમાં હતાં મુનમુન

મુનમુન દત્તા 2006માં આવેલી બૉલીવુડ ફિલ્મ હૉલીડેમાં નજરે પડી ચુક્યાં છે. જોકે પૂજા ભટ્ટની આ ફિલ્મમાં મુખ્ય કલાકાર ડીનો મારિયા અને કાશ્મીરા શાહ હતાં.

તારક મહેતા...એ અપાવી ઓળખ

તારક મહેતા...એ અપાવી ઓળખ

મુનમુન દત્તાને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દ્વારા મળી. આ શોમાં તેઓ કૃષ્ણન અય્યરના પત્ની બબીતાના તરીકે છે.

ફ્લર્ટ કરતો જેઠા

ફ્લર્ટ કરતો જેઠા

સીરિયલમાં જેઠાલાલ સામાન્ય રીતે બબીતાને ફ્લર્ટ કરતા નજરે પડે છે.

જેઠા-બબીતાનો જૂનો સંબંધ

જેઠા-બબીતાનો જૂનો સંબંધ

જેઠાલાલ અને બબીતા વચ્ચેનો સંબંધ બહુ જૂનો છે. બબીતા એટલે કે મુનમુન અને જેઠા એટલે કે દિલીપ જોશી અગાઉ હમ સબ બારાતી સીરિયલમાં સાથે કામ કરી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X