For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોમાંચ-આનંદથી ભરપૂર રહ્યો કેબીસી 7નો અનુભવ : અમિતાભ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 નવેમ્બર : લોકપ્રિય ટેલીવિઝન રિયલિટી શો કૌન બનેગા કરોડપતિ 1લી ડિસેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. બુધવારે તેના છેલ્લા એપિસોડનું શૂટિંગ થયું. શૂટિંગ બાદ અમિતાભે જણાવ્યું કે આ એક રોમાંચક અને આનંદપૂર્ણ અનુભવ હતો.

kbc7amitabh
એક સૂત્રે આઈએએનએસ સાથે વાતચીતર દરમિયાન જણાવ્યું કે શોનો છેલ્લો એપિસોડ 1લી ડિસેમ્બરના રોજ પ્રસારિત થશે. સમાપનની આ ક્ષણ બિગ બી માટે ભાવુક, પણ આનંદભરી હતી. 71 વર્ષીય અમિતાભે ગુરુવારે સવારે ટ્વિટર પર લખ્યું - કેબીસીનો વધુ એક દિવસ અને આ સીઝનનો છેલ્લો દિવસ, પણ આશા કરીએ છીએ કે કેબીસી આવતા વર્ષે ફરી આનંદથી ભરશે. આપનો આભાર.

ગુરુવાર સવારે વિદેશ જવા માટે રવાના થયેલા અમિતાભ બચ્ચન માને છે - કામ આપને થકવતું નથી. તેઓ કહે છે કે દર્શકો દ્વારા વરસાવેલો પ્રેમ પામી આપ જગગમી ઉઠો છે. અમિતાભે લખ્યું - તો કેબીસીનો છેલ્લો એપિસોડ પૂરો થયો. આનંદ, રોમાંચ અને વિજેતોઆની ખુશીઓથી પરિપૂર્ણ આ શાનાર કડી હતી. કૌન બનેગા કરોડપતિ વર્ષ 2000માં શરૂ થયો હતો. તેના વડે નાના પડદા ઉપર અમિતાભ બચ્ચને એન્ટ્રી કરી ટેલીવિઝનનો ચહેરો બદલી નાંખ્યો હતો.

English summary
The 2013 edition of popular reality TV game show "Kaun Banega Crorepati" (KBC) is said to conclude Dec 1. Its host, megastar Amitabh Bachchan, who shot for the last episode here Wednesday, says it was an experience full of fun and thrills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X