Leaked Photos : કુશાલની બાહોમાં B'day ઉજવતી ગૌહર

મુંબઈ, 25 ઑગસ્ટ : બિગ બૉસ 7ના વિજેતા અને સુંદર અભિનેત્રી ગૌહર ખાને પોતાનો 33મો જન્મ દિવસ પોતાના પરિવારજનો અને નજીકના મિત્રો સાથે મુંબઈમાં તાજેતરમાં જ ઉજવ્યો અને આ ઉજવણીમાં ખાસ મહેમાન હતાં કુશાલ ટંડન કે જેમની સાથે તેઓ ડેટિંગ કરી રહ્યા છે.

બિગ બૉસ બાદ હાલમાં ગૌહર ખાન હની સિંહના ઇન્ડિયાસ રૉ સ્ટાર શોમાં હોસ્ટિંગના કારણે ફરી ચર્ચામાં છે. ઉપરાંત ગૌહરે લૅક્મે ફૅશન વીકમાં પણ રૅમ્પ વૉક કર્યુ હતું.

દરમિયાન ગૌહરની બિગ બૉસ 7 શોમાં શરૂ થયેલી કુશાલ ટંડન સાથેની રિલેશનશિપ સતત મજબૂત થતી જાય છે. આ જોડી ખતરોં કે ખિલાડી 5માં પણ દેખાઈ હતી. ગૌહર-કુશાલે તાજેતરમાં જ રાહત ફતે અલી ખાનના વીડિયોમાં પણ પોતાની હૉટ કેમેસ્ટ્રી બતાવી હતી.

ચાલો જોઇએ ગૌહર ખાનના જન્મ દિવસની પાર્ટીની લીક્ડ તસવીરો :

પુરાના યારાના

પુરાના યારાના

ગૌહર-કુશાલની મૈત્રી બિગ બૉસ 7માંથી શરૂ થઈ હતી.

ગૌહરની બર્થ ડે પાર્ટી

ગૌહરની બર્થ ડે પાર્ટી

ગૌહર ખાનની બર્થ ડે પાર્ટીમાં ગૌહર અને તેમના બહેન નિગાર ખાન.

બર્થ ડે કેક

બર્થ ડે કેક

ગૌહર ખાનનું બર્થ ડે કેક.

કુશાલ સાથે

કુશાલ સાથે

બર્થ ડે પાર્ટીમાં કુશાલ ટંડન સાથે ગૌહર ખાન.

બહેન સાથે

બહેન સાથે

બર્થ ડે પાર્ટીમાં બહેન નિગાર સાથે ગૌહર.

ગૌહરનું કેક

ગૌહરનું કેક

ગૌહર ખાનનું બર્થ ડે કેક.

ગૌહરનો પોઝ

ગૌહરનો પોઝ

ગૌહરે નિગાર સાથે પોઝ આપ્યો હતો.

નજીકના મિત્રો

નજીકના મિત્રો

પાર્ટીમાં ગૌહરના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતાં.

કરણવીર-રણવીર

કરણવીર-રણવીર

ગૌહરની બર્થ ડે પાર્ટીમાં કરણવીર બોહરા અને રણવીર શૌરી.

મિત્રો સાથે ગૌહર

મિત્રો સાથે ગૌહર

કરણવીર, રજનીશ દુગ્ગલ, તીજય આદિ મિત્રો સાથે ગૌહર.

કરણવીર

કરણવીર

કરણવીર સાથે ગૌહર.

કુશાલ-તીજય

કુશાલ-તીજય

કુશાલ અને તીજય સંધુ.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

કરણવીર અને સુશાંત સિંહ રાજપૂત એન્જૉય કરતાં.

ગૌહર-તીજય

ગૌહર-તીજય

ગૌહર ખાન અને તીજય સંધુ.

કેકેકે ફ્રેંડ્સ

કેકેકે ફ્રેંડ્સ

ખતરોં કે ખિલાડી 5ના મિત્રો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X