શમા સિકંદરની લેટેસ્ટ તસવીરોએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી

આજકાલ ટીવીથી ગાયબ થયેલી ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઓ સોશ્યિલ મીડિયા પર તેમની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

આજકાલ ટીવીથી ગાયબ થયેલી ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઓ સોશ્યિલ મીડિયા પર તેમની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. આ લિસ્ટમાં સૌથી પહેલા શમા સિકંદરનું નામ આવે છે.

શમા સિકંદરની ગણતરી આજે ટીવીની હોટ સ્ટારમાં કરવામાં આવે છે. શમા સિકંદર વર્ષ 2018 દરમિયાન પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં રહી હતી. હાલમાં શમા લાંબા સમયથી ટીવી અને વેબ સિરીઝથી દૂર છે પરંતુ ખુબ જ જલ્દી શમા સિકંદર વેબ સિરીઝ ઘ્વારા કમબેક કરવાની તૈયારી કરી રહી છે.

શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસ્વીરોથી ભરેલું છે.

આ પણ વાંચો: સેક્સી મોનાલિસાએ ફરી તેની તસ્વીરોથી હંગામો મચાવ્યો

ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે. શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે.

આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ

બાઈપાસ રોડ

શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

આ પણ વાંચો: કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે બ્લેક બિકિનીમાં પાણીમાં લગાવી આગ, એકલા હોવ ત્યારે જ જોજો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X