વર્ષ 2018 ની સૌથી સેક્સી સુપરસ્ટાર, કેટરિના અને દીપિકા પણ ફેલ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવી પર એવા પણ ઘણા સ્ટાર છે જેઓ પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા બોલિવૂડ સ્ટારને પણ ટક્કર આપે છે.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવી પર એવા પણ ઘણા સ્ટાર છે જેઓ પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા બોલિવૂડ સ્ટારને પણ ટક્કર આપે છે. આ લિસ્ટમાં હાલમાં 'તું સુરજ મેં સાંજ પિયા કી' સિરિયલની પાલોમીનું નામ જોડાઈ ગયું છે.

પાલોમી એટલે કે મધુરા નાયક. મધુરા નાયકે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો શેર કરી છે. આ ફોટો જોઈને તમે ગ્લેમરસ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને ભૂલી જશો.

આપણે જણાવી દઈએ કે મધુરા નાયકે 'તું સુરજ મેં સાંજ પિયા કી' સિરિયલમાં એક સંસ્કારી યુવતીની ભૂમિકા ભજવી હતી. તેનો રોલ પછી પોઝિટિવ કરી દેવામાં આવ્યો હતો.

તેની આ ફોટો જોઈને તમે પણ મધુરાના ફેન બની જશો. મધુરા નાયકે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટા શેર કર્યા છે, જે સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. હાલમાં મધુરા નાયક ટીવીની એક એવી અભિનેત્રીમાં શામિલ છે જેઓ પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદરતા માટે પણ ઓળખાય છે.

મધુરા નાયકે સોશ્યિલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટો પરથી લાગી રહ્યું છે કે મધુરા નાયક ખુબ જ જલ્દી સોશ્યિલ મીડિયા ક્વીન બની જશે.

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધાની લોકપ્રિયતા

શ્રદ્ધાની લોકપ્રિયતા

પ્રજ્ઞાની બહેન પ્રિતોના રોલમાં શ્રદ્ધાની લોકપ્રિયતા ખુબ જ વધી ગયી છે. પરંતુ આ મામલો આટલે સુધી જ નથી. શ્રદ્ધા આજકાલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ખુબ જ ચર્ચામાં છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

સોનારિકા ભદોરિયા

સોનારિકા ભદોરિયા

સોનારિકા ભદોરિયા ટીવી પર જેટલી સુંદર દેખાઈ રહી છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. સોનારિકા ભદોરિયાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ આ વાતની ગવાહી આપે છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X