For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: બ્લેક સાડીમાં મોનાલિસાએ કર્યો એવો ડાંસ કે લોકો જોતા જ રહ્યા

બ્લેક સાડીમાં મોનાલિસાએ કર્યો એવો ડાંસ કે લોકો જોતા જ રહ્યા

By Staff
|
Google Oneindia Gujarati News

બિગ બૉસમાં આવવું અને લોકપ્રિયતા હાંસલ કરવી હવે સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે જ તો બિગ બૉસ 10ની ભોજપુરી સ્ટાર મોનાલિસા બેક ટૂ બેક પતાની તસવીરો અને વીડિયોથી હલચલ મચાવી રહી છે. મોનાલિસા હાલના દિવસોમાં ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શો દરમિયાન મોનાલિસાના રીલ લુકને બોલ્ડ રાખવામાં આવ્યો છે. જ્યારે રીયલ લાઈફમાં મોનાલિસા ખુદની ફિટનેસ અને ગ્લેમરને લઈ બહુ સચેત છે. સાડીની સાથે મોનાલિસા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો પણ શેર કરી ચૂકી છે.

મોનાલિસા વાયરલ

મોનાલિસા વાયરલ

જણાવી દઈએ કે નજર પહેલા મોનાલિસા પોતાની બંગાળી વેબ સીરિઝ ડુપુર ઠાકુરપોની સીઝન 2ને લઈ ચર્ચામાં રહી હતી. જેને કારણે વેબ સીરિઝમાં તેનો બહુ ભાભી લુક રહ્યો છે. હાલ મોનાલિસાનો આ બ્લેક સાડીમાં ડાંસ વીડિયો તેજીથી જોવામાં આવી રહ્યો છે. જ્યાં પર એક સોંગ પર સેક્સી ડાંસ કરતી જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

આ વીડિયોને તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે મોનાલિસાએ પોસ્ટ કરતા જ તેજીથી વાયરલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોનાલિસાએ પોતાના કો સ્ટાર વિક્રાંત સિંહ રાજપૂત સાથે બિગ બૉસ 10 વખતે લગ્ન કર્યાં હતાં અહીં જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ મોનાલિસાની અત્યાર સુધીની સૌથી હૉટ અને બોલ્ડ વીડિયો. જેને મોનાલિસાને આ સમયે ટીવીનો નંબર 1 સેક્સી સુપરસ્ટાર બનાવી દીધો છે.

તસવીરો

તસવીરો

અહીં જુઓ મોનાલિસાની અત્યાર સુધીની સૌથી સેક્સી અને હૉટ તસવીરો

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં મોનાલિસાને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

બોલ્ડ તસવીરોને લઈ

બોલ્ડ તસવીરોને લઈ

બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ-ઈન

લિવ-ઈન

મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેમની લાઈફ વિવાદિત રહી છે. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તે લિવ-ઈન રિલેશનશિપમાં રહીને ચર્ચામાં રહી હતી.

કોલકાતાથી મુંબઈ

કોલકાતાથી મુંબઈ

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેણે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ પ્રયાણ કર્યું.

ભોજપુરી ફિલ્મોમાં

ભોજપુરી ફિલ્મોમાં

મોનાલિસા અને વિક્રાંત સઈયાં તુફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપૂરી ફિલ્મો કરી ચૂકી છે.

બિગ બોસ 12 સ્ટાર નેહા પેન્ડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ બિગ બોસ 12 સ્ટાર નેહા પેન્ડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ

English summary
monalisa set fire on internet by her hot video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X