Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોની રોયે હોટ એન્ડ સેક્સી ફોટો પોસ્ટ કરી, પરસેવા છોડાવી દેશે

મૌની રોય હાલમાં તેની બે ફિલ્મોની તૈયારી કરી રહી છે, પહેલી ફિલ્મ રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના અને બીજી અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર છે.

મૌની રોય હાલમાં તેની બે ફિલ્મોની તૈયારી કરી રહી છે, પહેલી ફિલ્મ રાજકુમાર રાવ સાથેની મેડ ઇન ચાઇના અને બીજી અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર છે. દરમિયાન, મૌની તેના આરામ માટે સમય કાઢી લે છે. આવા જ એક સમયની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે જેમાં મૌની રોય બિકીનીમાં સ્વિમિંગ પૂલની બાજુમાં આરામ કરતી જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં મોની રોય ખુબ જ સેક્સી લાગી રહી છે. મોની રોયની તસ્વીર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકોના હોશ પણ ઉડાવી રહી છે. મૌની રોયે તેની ટીવી કરિયરની શરૂઆત એકતા કપૂરની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ઘ્વારા કરી હતી. આ સીરિયલમાં તે કૃષ્ણ તુલસીની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી, મૌની ફરીથી નાગિન તરીકે દર્શકો સામે આવી અને બધાના હોશ જ ઉડાવી દીધા.

મૌનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત અક્ષય કુમારની ગોલ્ડથી કરી હતી, ત્યારબાદ તે જ્હોન અબ્રાહમની સામે રોમિયો અકબર વાલ્ટરમાં જોવા મળી હતી. મોની રોય સિવાય ટીવીની એવી ઘણી સ્ટાર છે, જેઓ પોતાની બિકીની ફોટો શેર કરતા રહે છે. તો એક નજર તેવા સ્ટાર પર પણ કરો..

મૌની રોય

મૌની રોય

મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે અને તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થાય છે

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

વિદિશા શ્રીવાસ્તવ

વિદિશા શ્રીવાસ્તવ

યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X