Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ખલબલી મચાવી, એકલામાં જુઓ

હાલમાં રોજ કોઈને કોઈ સ્ટારની ફોટો વાયરલ થતી જ રહે છે. આ વખતે બીજા કોઈની નહીં પરંતુ નિયા શર્માની ફોટો વાયરલ થઇ રહી છે.

હાલમાં રોજ કોઈને કોઈ સ્ટારની ફોટો વાયરલ થતી જ રહે છે. આ વખતે બીજા કોઈની નહીં પરંતુ નિયા શર્માની ફોટો વાયરલ થઇ રહી છે. નિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટાર માનવામાં આવે છે.

નિયા શર્મા રિયલ લાઈફમાં પણ એટલી જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની નંબર 1 બોલ્ડ અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો નિયા શર્માનું નામ સૌથી ઉપર આવે છે.

નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. આ વખતે પણ નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

આ પણ વાંચો: 9 યુવતીઓએ કર્યું એવું કામ કે, રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત

સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવવાની સાથે નિયા શર્માની આ ફોટો મોસ્ટ સેક્સી ફોટો માનવામાં આવી રહી છે. હાલમાં નિયા શર્મા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

એક હજારોં મેં મેરી બહેના હૈ

એક હજારોં મેં મેરી બહેના હૈ

નિયા શર્માએ એક હજારોં મેં મેરી બહેના હૈ શૉ ઘ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X