ડેબ્યુ પહેલા પલક તિવારીનો બાથરૂમ વીડિયો સામે આવ્યો

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. પલક તિવારીના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશ્યિલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા વધી ગઈ છે.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. પલક તિવારીના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશ્યિલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા વધી ગઈ છે.

આટલું જ નહીં, પોતાના સ્ટાઇલિશ લુકથી, પલકે પોતાને એક ટોપ ડેબ્યૂ સ્ટાર કિડ તરીકે રજૂ કરવાની શરૂઆત કરી દીધી છે. બધા વખતની જેમ આ વખતે પણ પલકે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વખતે તે બાથરૂમમાં જોવા મળી રહી છે. પલક આજે બાથરૂમ વીડિયોના નામે સમાચારોમાં ચર્ચામાં છે.

View this post on Instagram

This pose is called hair ulta pulta ft my bathroom

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

આ વીડિયોમાં તે અરીસાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે વીડિયો સાથેની કેપશન પણ લખ્યું છે અને જણાવ્યું છે કે આ પોઝને ઉલ્ટા પુલ્ટા વાળ કહેવામાં આવે છે. પલકે એમ પણ કહ્યું હતું કે આ વીડિયો તેના બાથરૂમનો છે.

આ પણ જુઓ: મારા પ્રિન્સને મળતા પહેલા મેં ઘણાં દેડકાઓને કિસ કરી: તાપસી પન્નૂ

ઘણા લોકો પલકના આ વીડિયો પર કેમેન્ટ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષ સુધીમાં, પલક સ્ટાર્સ દર્શીલ સફારી સાથે ડેબ્યૂ કરી શકે છે. જુઓ પલક તિવારીની કેટલીક ફોટો જે તમને દીવાના બનાવશે..

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે પલક તિવારી. રાજા ચૌધરીથી અલગ થયા પછી શ્વેતા તિવારીને દીકરીની કસ્ટડી મળી હતી.

શ્વેતા તિવારીની હમશકલ

શ્વેતા તિવારીની હમશકલ

પલક તેની માતા શ્વેતા તિવારીની હમશકલ છે. એક નજર તેના ફોટો પર પણ કરી જુઓ.

રાજા ચૌધરી અને પલક

રાજા ચૌધરી અને પલક

બિગ બોસ સીઝન દરમિયાન રાજા ચૌધરીએ તેની દીકરી પલકના નામ પર ઘણા આસું કાઢ્યા હતા.

કસૌટી જિંદગી માટે

કસૌટી જિંદગી માટે

વચ્ચે અહેવાલ આવી રહ્યા હતા કે કસૌટી જિંદગી કી ભાગ 2 માટે પ્રેરણાનો રોલ નિભાવવા માટે પલકને પસંદ કરવામાં આવી હતી.

ઘણા ફોટો પોસ્ટ

ઘણા ફોટો પોસ્ટ

પલક તિવારી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરતી રહે છે.

ખૂબસૂરત અને ગ્લેમરસ

ખૂબસૂરત અને ગ્લેમરસ

પલક અસલી જિંદગીમાં અતિ સુંદર અને ગ્લેમરસ છે. તેની આ તસવીરો જેનું સબૂત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X