શ્વેતા તિવારીની 21 વર્ષની દીકરીની સેક્સી પિક વાયરલ, જુઓ તસવીરો

શ્વેતા તિવારીની 21 વર્ષની દીકરીની સેક્સી પિક વાયરલ, જુઓ તસવીરો

તમને કસૌટી જિંદગી કીની જૂની પ્રેરણાયાદ છે? અમે વાત કરી રહ્યા છીએ શ્વેતા તિવારીની. જી હાં, શ્વેતા તિવારી હાલ ટીવીથી દૂર છે. લાંબા સમયથી ફેન્સ તેની વાપસીનો ઈંતેજાર કરી રહ્યા છે. પરંતુ શ્વેતાથી વધુ હાલ જો કોઈ લોકપ્રિય થઈ રહ્યું હોય તો તે બીજું કોઈ નહિ બલકે પલક તિવારી છે.

પલક તિવારીની પિક્સ વાયરલ

પલક તિવારીની પિક્સ વાયરલ

ગત બે વર્ષથી ચર્ચા છે કે પલક જલદી જ પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરશે. જો કે શ્વેતાએ દીકરી પલકના ડેબ્યૂને આગળ વધારી દીધું છે. જેનું કારણ તેનો અભ્યાસ છે. શ્વેતાનું માનવું છે કે અભ્યાસ પર ફોકસ કરવો જરૂરી છે. ઠીક, પલક ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની કેટલીય તસવીરો શેર કરતી રહે છે.

જુઓ પિક્સ

જુઓ પિક્સ

તેના ફેશન અને સ્ટાઈલને જોતા તમે એમ નહિ કહી શકો કે તે માત્ર 19 વર્ષની છે. એવા અહેવાલ પણ છે કે તે દર્શીલ સફારીની સાથે પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડેબ્યૂની ઠીક પહેલા પલકની આ બધી તસવીરો સોશિયલ મીડિયામાં સનસની મચાવી રહી છે. હાલમાં જ તેમણે પોતાનો એક ફોટોશૂટ કરાવ્યો છે. અહીં જુઓ પલકની ખાસ તસવીરો...

સુપર કૂલ પિક

પલકનો અતિ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ વિશ્વાસ નહિ કરી શકો કે પલક પોતાની માની જેમ જ સુપરસ્ટાર બનવા માટે તૈયાર છે. પલકની એકેય તસવીરને વાયરલ થતા વાર નથી લાગતી. આ વખતે પલકે બ્લેક ડ્રેસમાં પોતાની તસવીર શેર કરી છે.

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી

પલક એ શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે. રાજાથી અલગ થયા બાદ પલકની કસ્ટડી શ્વેતાને મળી છે.

શ્વેતા તિવારીની હમશક્લ

શ્વેતા તિવારીની હમશક્લ

પલક પોતાની મા શ્વેતા તિવારીની હમશક્લ છે. તમે ખુદ જ જોઈ લો.

દીકરી પલકના નામ પર

દીકરી પલકના નામ પર

બિગ બૉસ દરમિયાન રાજા ચૌધરીએ પોતાની દીકરી પલકના નામે ઘણા આંસૂ વહાવ્યાં હતાં.

ઉંડી મિત્રતા

ઉંડી મિત્રતા

શ્વેતાના પતિ અભિનવ કોહલી અને પલક વચ્ચે ઉંડી મિત્રતા છે.

કેટલીય તસવીરો પોસ્ટ કરી

કેટલીય તસવીરો પોસ્ટ કરી

પલક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હંમેશા પોતાની કેટલીય તસવીરો પોસ્ટ કરતી રહે છે.

સ્ટાર બનવાની ઉમ્મીદ

સ્ટાર બનવાની ઉમ્મીદ

પલકે બહુ પહેલા પોતાની માની જેમ જ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવવાની ઈચ્છા જતાવી હતી.

પોતાના કમબેક સાથે

પોતાના કમબેક સાથે

હાલ શ્વેતાનું આખું ધ્યાન પોતાના કમબેક સાથે પલકના ડેબ્યૂ પર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X