
એટલું હસ્યા, એટલું હસ્યા કે રડી પડ્યાં સલમાન ભાઈજાન
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સલમાન જ્યારે મસ્તીના મૂડમાં આવે છે, ત્યારે તે કોઈના રોકાવાથી નથી રોકાતા. જી હા, એવું જ કઈંક થયું કલર્સના શો કોમેડી નાઈટ્સ બચાવોના સેટ પર કે જ્યાં તેમનો હસવા પર કોઈ કંટ્રોલ ન રહ્યો. અહીં સલમાન સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીની સાથે હીરો પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા.
અરે જ્યાં આટલા બધા કોમેડિયન હોય ત્યાં હસવાના ફુવારા તો ઉડવાના જ છે. પછી તો બસ બધાએ મળીને સૂરજ અને આથિયાને Roast કરવાનું શરૂ કર્યું. એટલે કે એમના પર બન્યા ઘણાં બધા જોક્સ અને સૌથી વધુ ઈન્જોય કર્યું સલમાન ખાને....

હસવાના ફુવારા
સલમાન ખાન સૂરજ અને આથિયા પર થયેલા જોક્સ પર ખુબ હસ્યા.

કેવું લાગી રહ્યું છે
સલમાનને કોમેડીયન ક્રિષ્નાએ પૂછ્યું કે સૂરજ અને આથિયાને લોન્ચ કરીને કેવું લાગી રહ્યું છે. વેલ સલમાનનું જે રીએક્શન હતુ તેને આગળની સ્લાઈડમાં જુઓ....

Ahaaahaaahaaaa
વેલ, સલમાન ખાન ક્રિષ્નાના સવાલ પર આવી રીતે જ હસી પડ્યાં!!!!!!

બિચારા
તો સૂરજ અને આથિયા માત્ર શરમાવા જ બેઠા હતા!

ભાઈ થોડા તો થોભો
બધાંના જોક્સ પર સલમાન એટલું હસ્યા કે તેમણે વચ્ચે જ શુટીંગ રોકાવી નોર્મલ થવા માટે સમય માંગવો પડ્યો.

ભારતીનો કમાલ
તો ભારતીએ સલમાન પર એક ગીત ગાઈ નાખ્યું, જે માત્ર સલમાન માટે જ બન્યું હતુ.

ખુબ મસ્તી કરી
તસવીરોમાં સાફ દેખાઈ રહ્યું છે કે સલમાને કોમેડી નાઈટ્સ બચાવોમાં ખુબ મસ્તી કરી છે.
This Saturday, 10PM a laughter riot awaits you on #ComedyNightsBachao!
@BeingSalmanKhan @theathiyashetty
https://t.co/AH56elFztK
— COLORS (@ColorsTV) September 7, 2015