Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos: છેલ્લી કોમેડી નાઇટ્સમાં પહોંચ્યા બજરંગી ભાઇજાન

[ટેલીવિઝન] સલમાન ખાને કોમેડી નાઇટ્સ વિધ કપિલની સાથે આ શોનો છેલ્લો એપિસોડ છૂટ કરી લીધો છે અને તેમની સાથે શૂટ કરવા માટે સ્ટાર્સ ખૂબ જ એક્સાઇટેડ હતા. સલમાન ખાને ગુત્થી, પલક અને કપિલની સાથે શો પર ખૂબ જ મસ્તી કરી છે. ગુત્થી બનેલ સુનીલ ગ્રોવરે એક તસવીર ટ્વિટ કરીને લખ્યું છે કે હંમેશાની જેમ સલમાન ખાન હાસ્યનું કેન્દ્ર રહ્યા.

ગઇ વખતે જ્યારે સલમાન ખાન સોહેલ ખાન કપિલના શો પર આવ્યા હતા તો સલમાન ખાન એટલા હસ્યા હતા કે લોટપોટ થઇ ગયા હતા. લાગે છે કે આ વખતે પણ કંઇક એવું જ થશે.

આવો જોઇએ શૂટિંગની તસવીરો...

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન બજરંગી ભાઇજાન પ્રમોટ કરવા માટે કપિલના દરબારમાં આવી ગયા.

પલક અથવા પંખુરી

પલક અથવા પંખુરી

પલક અથવા પંખુરીએ સલમાનની સાથે શું શું કર્યું એ તો શો જોતા જ ખબર પડશે.

ગુત્થી સલ્લુ, સલ્લુ ગુત્થી

ગુત્થી સલ્લુ, સલ્લુ ગુત્થી

સલમાન ખાન અને ગુત્થીનું ઇંટ્રોડક્શન એકદમ ટિપિકલ સ્ટાઇલમાં થયું.

કપિલની સાથે મસ્તી

કપિલની સાથે મસ્તી

સલમાન અને કપિલની ટ્યૂનિંગ જબરદસ્ત છે અને તે શો પર પણ જોવા મળશે.

પહેલીવાર

પહેલીવાર

જ્યારે પહેલીવાર સલમાન શોમાં આવ્યા ત્યારે તેઓ હંસીને લોટ પોટ થઇ ગયા હતા.

દાદીના પોપટથી સલ્લુ લોટપોટ

દાદીના પોપટથી સલ્લુ લોટપોટ

દાદીએ સલમાન ખાનની સાથે ખૂબ જ મસ્તી કરી. આખરે તેમણે સલમાનને ત્યારથી જોયા જ્યારથી તેઓ ઇત્તુ સા હતા.

હસી હસીને ગાંડા

હસી હસીને ગાંડા

એવું લાગી રહ્યું છે કે સલ્લુ હસી હસીને પાગલ થઇ ગયા હતા.

લવલી મૂવમેન્ટ

લવલી મૂવમેન્ટ

દાદીએ પણ આ મૂવમેન્ટ ફીલ કરી લીધું હતું.

ડેઝી શાહ

ડેઝી શાહ

શો પર સલમાન પોતાની હીરોઇન ડેઝી શાહની સાથે આવ્યા હતા.

લાફીંગ સલ્લુ

લાફીંગ સલ્લુ

શો પર સલમાન ખાન એટલી હદ સુધી હસીને ગાંડો થઇ ગયો કે આંખોમાંથી આંસુ આવી ગયા.

દાદીની પપ્પી

દાદીની પપ્પી

જતા જતા દાદીએ સલમાનને પણ પપ્પી આપી જ દીધી, જોકે હાથ પર..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X