શરૂ થયું નચ બલિયે 7નું શૂટિંગ

ફાઇનલી નચ બલિયે 7ને લઇને થતી તમામ અફવાઓનો આવ્યો છે અંત, અને આ શોનું શૂટિંગ થઇ ગયું છે શરૂ. શોને એપ્રિલ મહિનાના અંતમાં ટીવી પર આવવાની સંભાવના છે. ત્યારે આ વખતનું નચ બલિયે 7 રહેવાનું છે ખાસ. કારણ કે આ વખતે તમામ જોડી રહેશે 24 કલાક કેમેરાની સામે. અને વધુમાં બીગ બોલ સ્ટાઇલ મુજબ આ જોડીઓને ટાસ્ક પણ કરવા પડશે.

વધુમાં આ શોને જજ કરવાના છે જાણીતા લેખક ચેતન ભગત અને પ્રિટી ઝિન્ટા. ત્યારે ચેતને ટ્વિટ કરી કહ્યું છે કે તેમને પહેલાથી જ પ્રિટી પર હતો ક્રશ ત્યારે તેની સાથે બેસીને આ શો જજ કરવા માટે હાલ ચેતન છે સુપર એક્સાઇટેડ.

વધુમાં આ શોને હોસ્ટ કરશે ત્રત્વિક ધન્જની અને કરન પટેલ. તો ચલો હવે અમે તમને તસવીરોથી બતાવીએ નચ બલિયે 7ની કેટલીક ખાસ પળો.

જજ ત્રિપૂટી

જજ ત્રિપૂટી

આ સીઝનને જજ કોણ કરશે તેમની પર થઇ હતી બહુ મોટી ચર્ચાઓ. પણ તમામ ચર્ચાઓ અંત કરી ફાઇનલી મર્જી પેસ્ટોનજી, પ્રીટિ ઝિંટા અને ચેતન ભગત કરશે આ શોને જજ.

હોસ્ટ

હોસ્ટ

આ શોને હોસ્ટ કરશે ઋત્વિક ધંજની અને કરન પટેલ. જો કે કહેવાની જરૂર નથી કે ઋત્વિક અને કરન, બન્નેના છે સારા એવા ફિમેલ ફેન્સ ફોલોઇંગ.

પ્રેક્ટિસ

ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાના ફેન થઇ જાવ તૈયાર કારણ કે તમારું મનોરંજન કરવા આ જોડી કરી રહી ધૂમ પ્રેક્ટિસ.

શૂટિંગ

શૂટિંગના પહેલા દિવસે ઋત્વિક જોવા મળ્યા મસ્તીના મૂડમાં. અને કેમ ના હોય ઋત્વિક છે એક ફેમસ હોસ્ટ.

પ્રમોટ

મેરી આશિકી તુમ સે હેના સ્ટાર શક્તિ આ શોમાં કરવાના છે ડાન્સ અને તેમને આ વાતને કંઇક આ રીતે કરી ટ્વિટ પર પ્રમોટ

પ્રોમો શૂટ

આ તમામ જોડીઓનો હાલ પ્રોમો શૂટ કરવામાં આવી રહ્યું છે ત્યારે શું તમે ઓળખી શકશો આ જોડી કંઇ છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X