બાવનની થઈ ‘નૂરી’ : એક નયી પહચાન શોના સેટ પર ઉજવણી
મુંબઈ, 19 એપ્રિલ : પોતાના જમાનાના જાણીતા અભિનેત્રી પૂનમ ઢિલ્લોં ગઈકાલે 52 વર્ષના થઈગયાં. 70-80ના દાયકાની સુપર હિટ ફિલ્મોમાં નજરે પડનાર પૂનમ ઢિલ્લોં હાલમાં સોની ટીવીના લોકપ્રિય શો એક નયી પહચાનમાં એક અભણ મહિલાનો રોલ ભજવી રહ્યાં છે.
યશ ચોપરાની ફિલ્મ ત્રિશૂલ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર પૂનમ ઢિલ્લોંની સૌથી જાણીતી ફિલ્મ નૂરી છે. હાલમાં પૂનમ ઢિલ્લોં નાના પડદે એટલે ટેલીવિઝન ક્ષેત્રે કાર્યરત છે. એક નયી પહચાન શોના સેટ ઉપર પૂનમ ઢિલ્લોંના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શોના આગામી એપિસોડના શૂટિંગ બાદ સ્ટાર્સે પૂનમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને સપપ્રાઇઝ સેલિબ્રેશન કર્યું. આ પ્રસંગે પૂનમ ઢિલ્લોં ઉપરાંત ક્રિસ્ટલ ડિસૂઝા, કરણ શર્મા અને રીટા ભાદુરી સહિત શોના મુખ્ય કલાકારો હાજર હતાં.
પૂનમ ઢિલ્લોંએ બર્થ ડે કેક કાપ્યું અને પછી સૌએ ખૂબ મસ્તી કરી પૂનમના જન્મ દિવસની ઉજવણી કરી. જુઓ તસવીરો :

એક નયી પહચાન શોના સેટ પર પૂનમ ઢિલ્લોંની બર્થ ડે ઉજવણી

-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો

Click it and Unblock the Notifications