રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરાના લગ્ન : જુઓ વીડિયો અને તસવીરો

મુંબઈ, 18 એપ્રિલ : એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહ દુબઈમાં પ્રિયંકા વોહરા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. રણવજિયે પોતાના ફૅન્સ માટે લગ્નની તસવીરો ટ્વિટર ઉપર શૅર કરી છે. રણવિજયે પ્રિયંકા સાથે તસવીરો શૅર કરવાની સાથે જ ફૅન્સનો લગ્નની શુભેચ્છાઓ બદલ આભાર પણ વ્યક્ત કર્યો.

વીજેમાંથી એક્ટર બનેલા રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરાના લગ્ન દુબઈમાં થયાં અને રિસેપ્શન લંડન ખાતે રાખવામાં આવ્યુ હતું. રણવિજયના પત્ની પ્રિયંકા વોહરા લંડનમાં જ રહે છે.

એટલુ જ નહીં, રણવિજય સિંહે પ્રિયંકા વોહરા સાથે થયેલ સગપણનો વીડિયો પણ શૅર કર્યો છે અને લગ્નનો વીડિયો પણ પોસ્ટ કરવાની વાત કરાઈ રહી છે. ભૂતપૂર્વ અભિનેત્રી આયેશા ટાકિયાએ રણવિજયને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી.

કહે છે કે રણવિજય-પ્રિયંકા એવી પહેલી સેલિબ્રિટીઓ છે કે જેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં બતાવાઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવિજયને સગપણ માટે તૈયાર થતા દર્શાવાયાં છે. સાથે જ સ્થળ પર પહોંચવા સુધીની સફર, સંબંધીઓ સાથે ડાન્સ પણ તેમના ફૅન્સ વીડિયોમાં જોઈ શકશે.

ચાલો જોઇએ તસવીરો અને માણીએ વીડિયો :

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહ દુબઈમાં પ્રિયંકા વોહરા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. રણવજિયે પોતાના ફૅન્સ માટે લગ્નની તસવીરો ટ્વિટર ઉપર શૅર કરી છે.

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

ણવિજયે પ્રિયંકા સાથે તસવીરો શૅર કરવાની સાથે જ ફૅન્સનો લગ્નની શુભેચ્છાઓ બદલ આભાર પણ વ્યક્ત કર્યો.

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

વીજેમાંથી એક્ટર બનેલા રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરાના લગ્ન દુબઈમાં થયાં અને રિસેપ્શન લંડન ખાતે રાખવામાં આવ્યુ હતું. રણવિજયના પત્ની પ્રિયંકા વોહરા લંડનમાં જ રહે છે.

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્ન

રણવિજય સિંહે પ્રિયંકા વોહરા સાથે થયેલ સગપણનો વીડિયો પણ શૅર કર્યો છે અને લગ્નનો વીડિયો પણ પોસ્ટ કરવાની વાત કરાઈ રહી છે. આ વીડિયો જોવા સ્લાઇડર પર આગળ જાઓ.

રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્નનો વીડિયો

માણો રણવિજય સિંહ-પ્રિયંકા વોહરાના લગ્નનો વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X