સારાભાઇ વિ. સારાભાઇ સિઝન 2..ટ્રેલર આઉટ.. જોયું કે નહીં?
સારાભાઇ વર્સિસ સારાભાઇ સિઝન 2નું ટ્રેલર આવી ગયું છે. તમે જોયું?
જે ટીવી સિરિયલ ની દર્શકો કાગડોળે રાહ જોતા હતા, એનું પહેલું ટ્રેલર આખરે આવી ગયું છે. વાત થઇ રહી છે, હિટ કોમેડી સિરિયલ સારાભાઇ વર્સિસ સારાભાઇની. આ સિરિયલની સિઝન 2નું ટ્રેલર ફાઇનલી લોન્ચ થઇ ગયું છે.
સારાભાઇના જૂના કેરેક્ટર્સ નવા ટ્વીસ્ટ સાથે જોવા મળી રહ્યાં છે. ટ્રેલરમાં આ નવી સિઝનનું નામ શું રાખવું એ અંગે ચર્ચા થઇ રહી છે. તમામ પાત્રો પોત-પોતાની રીતે સજેશન આપી રહ્યાં છે અને એમણે તમારું સજેશન પણ માંગ્યુ છે. પહેલા ટ્રેલર જોઇ લો, પછી વિચારજો કે સારાભાઇની આ સિઝનનું નામ શું રાખવું..












Click it and Unblock the Notifications
