રૂબીના દલીકે સેક્સી ફોટો પોસ્ટ કરી, હોટ ફોટો વાયરલ
હાલમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં કિન્નર વહુ રૂબીના દલિકનું નામ પણ શામિલ થઇ ગયું છે. લાંબા સમય પછી રૂબીના પોતાની તસવીરો ઘ્વારા હંગામો મચાવી રહી છે.
રૂબીના દલિક આ પહેલા પણ તેની બોલ્ડ ફોટો શેર કરતી રહી છે, પરંતુ આ વખતે લાંબા સમય પછી તેને બોલ્ડ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે ઘણીવાર પોતાની બોલ્ડ ફોટોને કારણે રૂબીનાને આલોચનાનો સામનો કરવો પડ્યો છે.
ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે. પોતાની આ કલાને તે વેલેન્ટાઈન અવસરે લોકોની સામે રજુ કરી હતી.
આવી ગરમીમાં શમા સિકંદરે શેર કરી હૉટ તસવીરો, જોતા જ રહી જશો
રૂબિનાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ટીવીની સુપરસ્ટાર વહુને યાદ કરવામાં આવે તો લિસ્ટમાં રૂબીનાનું નામ સૌથી ઉપર આવે છે. રૂબિનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી.
આપને જણાવી દઈએ કે રૂબીના પોતાની તસ્વીરોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી. રીલ લાઈફમાં ભલે રૂબીના તમને સંસ્કારી બહુ રોલમાં દેખાય છે. પરંતુ અસલી જીવનમાં રૂબીના એક ગ્લેમરસ અભિનેત્રી છે.

ગ્લેમરસ
રિયલ લાઈફમાં રૂબીનાની છબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

અભિનવ શુક્લા સાથે લગ્ન
રૂબિનાએ હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા.

કિન્નરની ભૂમિકા
રૂબીના પહેલી એવી અભિનેત્રી છે જે કિન્નરની ભૂમિકા નિભાવી રહી છે.

છોટી બહુ
રૂબીનાએ છોટી બહુ (2008-10) અને તેની સિક્વલ (2011-12) માં લીડ રોલ નિભાવ્યો હતો.

સેટ પર થયો પ્રેમ
રૂબીના દિલાયક હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. રૂબીના ઘ્વારા જાતે આ વાતનો એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂબીનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે અભિનવને ડેટ કરી રહી છે. બંને એકબીજાને છોટી બહુ સિરિયલ થી જાણે છે. બંને આ સિરિયલમાં કામ કરી ચુક્યા છે.

પ્રેમનો સંબંધ
અભિનવ અને રૂબીના ડેટિંગની શરૂઆત વર્ષ 2015 થી થયી હતી.

ફોટો
રૂબીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટો ઘ્વારા ભરાયેલું છે.

ફિટનેસ
રૂબીના ફિટનેસ અંગે ઘણી સજાગ છે. તેનું ફોક્સ હંમેશા તેમની ફિટનેસ પર રહે છે.