કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનો સૌથી બોલ્ડ બિકિની ફોટો, લગાવી દીધી ઈન્ટરનેટ પર આગ

આવો, તમને જણાવીએ શેફાલી જરીવાલાનો સૌથી સેક્સી ફોટો.

બિગ બૉસ ફેમ અને કાંટ લગાથી લોકપ્રિય થયેલી શેફાલી જરીવાલાનો એક વાર ફરીથી બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યો છે. માલદીવમાં પતિ સાથે વેકેશન મનાવવા ગયેલી શેફાલી જરીવાલાએ પોતાના સેક્સી ફોટોથી ઈન્ટરનેટ પર સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. તેનો સ્ટાઈલિશ અને સુંદર અવતાર દરેકને દિવાના બનાવી રહ્યો છે. હાલમાં જ શેફાલી જરીવાલાએ સેક્સી બિકિની ફોટો વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેના માટે તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આવો, તમને જણાવીએ શેફાલી જરીવાલાનો સૌથી સેક્સી ફોટો.

ટેલીવિઝન જગતનો પૉપ્યુલર ચહેરો

ટેલીવિઝન જગતનો પૉપ્યુલર ચહેરો

હાલમાં જ શેફાલી જરીવાલાએ ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ જેમાં તે પતિ સાથે બાથટબમાં બોલ્ડ પોઝ આપતી દેખાઈ હતી. તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાએ પરાગ ત્યાગી સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. પરાગ પણ ટેલીવિઝન જગતનો પૉપ્યુલર ચહેરો છે જે શક્તિથી લઈને પવિત્ર રિશ્તા જેવી ઘણી લોકપ્રિય સીરિયલો કરી રહ્યા છે.

શેફાલી જરીવાલાની પર્સનલ લાઈફ

શેફાલી જરીવાલાની પર્સનલ લાઈફ

શેફાલી જરીવાલાની અંગત જિંદગી વિશે વાત કરીએ તો તેણે ઈન્ફૉર્મેશન ટેકનોલૉજીમાં ગ્રેજ્યુએશન કર્યુ. ગ્રેજ્યુએશન દરમિયાન જ શેફાલીને મ્યુઝિક આલ્બમ કરવાનો મોકો મળ્યો.

પહેલા લગ્ન

પહેલા લગ્ન

શેફાલી જરીવાલાએ વર્ષ 2004માં મીત બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ વર્ષ 2009માં અલગ થવાનો નિર્ણય કર્યો. શેફાલીએ પૂર્વ પતિ પર ઘણા પ્રકારના આરોપ પણ લગાવ્યા હતા.

બીજા લગ્ન

બીજા લગ્ન

લગભગ 5 વર્ષ બાદ ટીવી એક્ટર પ્રયાગ ત્યાગી સાથે શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં લગ્ન કર્યા. બિગ બૉસ દરમિયાન શેફાલી જરીવાલાને મળવા પ્રયાગ પણ પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X