Pics : બિકિનીમાં એમટીવીનો શો હોસ્ટ કરતાં શર્લિન
મુંબઈ, 12 એપ્રિલ : એમટીવીનો પ્રસિદ્ધ શો સ્પ્લિટ્સ વિલાની સીઝન 6 આ વખતે વિપુલ વ્યૂઅર્સ એકઠી કરનાર છે. શો ઇંટરેસ્ટિંગ હોય કે ન હોય, પરંતુ લોકો જરૂર જોશે, કારણ કે આ શોને હોસ્ટ કરી રહ્યાં છે શર્લિન ચોપરા અને તે પણ બિકિનીમાં. ખાસ વાત એ છે કે તેમણે શોના શૂટિંગ દરમિયાન બિકિનીમાં અનેક હૉટ પોઝ આપ્યાં છે. બીજી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી ભારતમાં તો કોઈ એવો રિયલિટી શો યોજાયો નથી કે જેમાં હોસ્ટ જ બિકિનીમાં આવે. શર્લિન આવું કરનાર પ્રથમ હોસ્ટ હશે.
શર્લિનને એમટીવીનો આ શો હોસ્ટ કરવાની તક તેમની ફિલ્મ કાસૂત્ર 3ડી મોડી પડવાના કારણે મળ્યો છે. હકીકતમાં રૂપેશ પૉલની ફિલ્મ કામસૂત્ર 3ડી હાલ મોડી પડીછે. રૂપેશ હાલ પોતાની સેંટ ડ્રૅકુલા 3ડી ફિલ્મ પૂર્ણ કરશે. પછી કામસૂત્ર કે જે શર્લિનની પ્રથમ ફિલ્મ છે. તેથી શર્લિનને સમય મળ્યો છે અને એમટીવીએ તેમને પોતાની સાથે સાંકળી લીધાં છે સ્પ્લિટ્સ વિલા માટે.
આવો એમટીવીના શોના સેટ ઉપર જોઇએ શર્લિન ચોપરા.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
સ્પ્લિટ્સ વિલાના ફેસબુક પેજ ઉપર પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે શર્લિન ચોપરા આ શો હોસ્ટ કરવાનાં છે.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
સ્પ્લિટ્સ વિલાના ફેસબુક પેજ ઉપર કરાયેલ જાહેરાતમાં લખ્યું છે - સ્પ્લિટ્સ વિલાના શોને પ્રથમ વાર હોસ્ટ કરવા આવી રહ્યાં છે મૉડેલ તથા ગૉઝિયર્સ એક્ટર શર્લિન ચોપરા.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
સરવાળે એમ કહી શકાય કે નાના પડદે પુનઃ એક વાર શર્લિનની હૉટ અદાઓ જોવા મળશે.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
શર્લિન ચોપરા અગાઉ બિગ બૉસમાં નાના પડદે આવી ચુક્યાં છે.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
શર્લિન ચોપરાએ બિગ બૉસમાં હૉટ સીન્સ આપી સારી એવી પ્રસિદ્ધિ મેળવી હતી.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
શર્લિન ચોપરાએ પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપ્યો હતો.

સ્પ્લિટ્સ વિલા શોના સેટ ઉપર શર્લિન ચોપરા
કોઈ પણ મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપનાર શર્લિન પ્રથમ ભારતીય મૉડેલ છે.












Click it and Unblock the Notifications
