Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પોતાને કાળી બતાવીને લાઈમલાઈટ લઇ રહી છે: ક્રિષ્ના

કોમેડી નાઈટ બચાઓમાં પોતાની ફિલ્મને પ્રોમોટ કરવા આવેલી તનિષ્ટા ચેટર્જીનો અનુભવ કંઈક ખાસ ના રહ્યો. આપને જણાવી દઈએ કે શૉ દરમિયાન તનિષ્ટા ચેટર્જીને કાળી કહેવામાં આવી. જેના કારણે તે શૉ વચ્ચે જ છોડીને ચાલી ગયી.

krishna abhishek

આ આખા વિવાદ પર શૉના કલાકાર ક્રિષ્નાએ પોતાનું મૌન તોડ્યું છે. તેમને કહ્યું છે કે તેઓ તનિષ્ટા ચેટર્જીના આવા રિએક્શનથી હેરાન છે. તેને કહ્યું કે તનિષ્ટા ચેટર્જીએ શૉનો ભાગ બનતા પહેલા એકવાર શૉ જોઈ લેવો જોઈતો હતો.

tannishtha chatterjee

ક્રિષ્નાએ આગળ કહ્યું કે તનિષ્ટા ચેટર્જી આ બધું જ લોકપ્રિયતા મેળવવા માટે કરી રહી છે. જયારે તે સેટ પર આવી ત્યારે તે સૌથી પહેલા મને મળી હતી. તનિષ્ટાએ મને કહ્યું કે તેને કોમેડી નાઈટ બચાઓ કે પછી એઆઈબી રોસ્ટ ક્યારેય પણ જોયું નથી.

tannishtha chatterjee

ક્રિષ્નાએ આગળ કહ્યું કે જયારે શૉ ચાલુ થયો ત્યારે તેને જોયું કે તનિષ્ટા ચેટર્જી થોડી અનકમ્ફર્ટેબલ હતી અને આ વાત તેને શૉના ડાયરેક્ટરને પણ જણાવી.

tannishtha chatterjee

તેને જણાવ્યું કે તનિષ્ટા ચેટર્જી શૉમાં બિલકુલ પણ એન્જોય કરી રહી ના હતી અને શૉના બે ત્રણ સેગ્મેન્ટ શૂટ કર્યા પછી તે શૉની કાસ્ટ સાથે નીકળી ગયી.

tannishtha chatterjee

ક્રિષ્નાએ કહ્યું કે અમે ભારતીને પણ ઘણું બધું કહીયે છે. મોટી, ભેંસ અને બીજું ઘણું બધું. પરંતુ બોલવાનો પણ એક ઢંગ હોય છે અને તનિષ્ટા ચેટર્જી તેના માટે બિલકુલ તૈયાર નથી.

tannishtha chatterjee

ક્રિષ્નાએ કહ્યું કે તેને તનિષ્ટા ચેટર્જી સાથે કોઈ જ વેર નથી. તેઓ મહિલાઓની ઇઝ્ઝત કરે છે અને જો તેમની ભાવનાઓ દુભાઈ હોય તો માફી માંગુ છું. પરંતુ અમારું કામ કોઈની પણ લાગણી દુભાઈ એવું નથી.

tannishtha chatterjee
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X