આ 7 ક્યુટ ચાઈલ્ડ સ્ટાર્સ હવે બની ગયા છે આટલા હૉટ, તમારી નજર નહિ હટે
ટીવીના ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષો સુધી કે પછી હંમેશા માટે પોતાના ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દે છે.
ટીવીની દુનિયાની સૌથી મોટી વાત એ જ છે કે અહીં એક ટીવી શો કોઈને પણ રાતોરાત સુપર સ્ટાર બનાવી શકે છે. ફિલ્મ જ્યાં સ્ટાર્સથી ઓળખાય છે ત્યાં ટીવી કલાકારોથી પોતાની ઓળખ બનાવે છે. એટલુ જ નહિ ટીવીના ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષો સુધી કે પછી હંમેશા માટે પોતાના ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દે છે.

લોકપ્રિય બાળ કલાકારો
વિશ્વાસ ન હોય તો તમે તેમના ફોટા પર નજર નાખો. જેને જોઈને તમે પણ ચોંકી જશો કે તમારા બાળપણના મનપસંદ કલાકાર મોટા થઈને કેવા દેખાય છે.

ફૈઝલ ખાન
ડાંસ ઈન્ડિયા ડાંસમાંથી આવીને ફૈઝલે મહારાણા પ્રતાપમાં લીડ રોલ નિભાવ્યો. ત્યારબાદ તે ઝલક દિખલાજા અને ખતરો કે ખિલાડીની સિઝન 7નો પણ હિસ્સો બન્યા.

તન્વી હેગડે
તન્વીએ ટીવી શો સોનપરીથી નાના પડદા પર દસ્તક આપી હતી. આ શો ઘણો લોકપ્રિય રહ્યો. તે હવે ફિલ્મોમાં પોતાનું લક અજમાવી રહી છે.

કિંશુક વૈદ્ય
શકા લકા બૂમ બૂમના સંજૂ ઉર્ફે કિંશુક વૈદ્ય હવે 26 વર્ષના થઈ ચૂક્યા છે. હાલમાં જ તેમણે ટીવી શો એક રિશ્તા ભાગીદારીમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

રજત ટોક્સ
રજત ટોક્સને ચાઈલ્ડ એક્ટર તરીકે ઓળખ ધરતીના વીર પૃથ્વીરાજ ચૌહાણ ટીવી શોથી મળી હતી. તે બાદમાં જોધા અકબર બાદ હજુ ચંદ્ર નંદિનીમાં જોવા મળ્યા. હાલમાં તે નાગિન 3માં જોવા મળી રહ્યા છે.

અવિનાશ મુખર્જી
અવિનાશને આપણે બાલિકા વધુમાં જગ્યાના કિરદારમાં જોઈ ચૂક્યા છે. હાલમાં તે ટીવીમાંથી ગાયબ છે.

હંસિકા મોટવાની
હંસિકા મોટવાનીને પણ શાકા લાકા બૂમ બૂમમાં અમે જોઈ ચૂક્યા છે.

શ્વેતા પ્રસાદ
શ્વેતા પ્રસાદ કહાની ઘર ઘર કીથી બાળ કલાકાર ઘણા લોકપ્રિય થઈ હતી.












Click it and Unblock the Notifications
