For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બવંડર પરી બની બાલવીરને હંફાવશે દીપશિખા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 એપ્રિલ : અભિનેત્રી દીપશિખા ટેલીવિઝન સીરિયલ બાલવીરમાં વિલન બવંડર પરીની ભૂમિકા ભજવશે. દીપશિખાએ એક નિવેદનમાં જણાવ્યું - હું ફૅંટાસી આધારિત ટેલીવિઝન શો પસંદ કરૂ છું. હું બાલવીરનું શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહી છું. એક જાદુઈ પરિલોકનો ભાગ બનવામાં ખૂબ મજા આવશે.

deepshikha-balveer

મળતી માહિતી મુજબ દીપશિખાનો રોલ ખૂબ જ સશક્ત મનાઈ રહ્યો છે. તેની પાસે હવાની શક્તિ છે. કોઈ શક્તિ તેને નષ્ટ નથી કરી શકતી, કારણ કે તે પોતાની હવાના કવચથી કોઈ પણ જાદુને પોતાની પાસે આવવા નથી દેતી. બવંડર પરીનો શોમાં આગમન ત્યારે થાય છે કે જ્યારે નેક પરીઓ સંજોગોવશાત એક રૂમ ખોલે છે. તે રૂમમાં આ બવંડર પરીને યુગોથી બાંધીને રાખવામાં આવી છે. અહીંથી ભાગી છૂટતા પહેલા બવંડર પરી બાલવીરની હાજરી અને તેની તાકતને જાણી જાય છે. પછી તે બાલવીર સામે મુકાબલો કરવાનો નિર્ણય કરે છે.

નોંધનીય છે કે બાલવીર સબ ટીવી ઉપર આવતી સીરિયલ છે. આ સીરિયલ સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે પ્રસારિત થાય છે. ટુંકમાં જ દીપશિખાની બવંડર પરી તરીકે એન્ટ્રી થવાની છે.

English summary
Actress Deepshikha, who is set to play evil Bavanderpari in "Balveer", says she enjoys fantasy-based entertainment and that she is sure "it is going to be a lot of fun". "I love fantasy-based television shows and I'm really looking forward to begin shooting for 'Balveer'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X