Pics : ગોલ્ડ ઍવૉર્ડ્સમાં છવાઈ નાના પડદાની હસીનાઓ

મુંબઈ, 19 મે : ઝી ટીવીએ તાજેતરમાં જ ઝી ટીવી ગોલ્ડ ઍવૉર્ડ્સનું આયોજન કર્યું. મુંબઈમાં યોજાયેલ આ ઇવેંટમાં નાના પડદાની અનેક સેલિબ્રિટીઓ પહોંચી. ઇવેંટમાં પહોંચનાર તમામ સ્ટાર્સ એક સે બઢકે એક લુકમાં નજરે પડ્યાં. કોણ વધુ સુંદર દેખાતુ હતું, તે બાબતનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો.

ઇવેંટ શરૂ થતા પહેલા આ સેલિબ્રિટીઓ રેડ કારપેટ પર ફરતી નજરે પડી. તેમાંની મોટાભાગની અભિનેત્રીઓ ગોલ્ડન લુકમાં નજરે પડી. કોઈ સાડી, તો કોઈ ટૉપમાં નજરે પડી. કેટલીકે શૂટ પહેર્યુ હતું, તો કેટલીક ગાઉન લુકમાં નજરે પડી. રંગબેરંગી લિબાઝમાં પહોંચેલી આ સેલિબ્રિટીઓએ ઇવેંટની સાંજના ચાર ચાંદ લગાવી દીધાં. રેડ કારપેટ દરમિયાન આ સેલિબ્રિટીઓએ મીડિયા માટે પોઝ પણ આપ્યાં.

ટીવી ગોલ્ડ ઍવૉર્ડ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅમ દયા એટલે કે દિશા વાકાણી, બબીતા એટલે કે મુનમુન બૅનર્જી, કવિતા કૌશિક, દૃષ્ટિ ધામી, દીપિકા સિંહ, પરિધિ શર્મા, કનિકા મહેશ્વરી, રીચા ગુજરાતી, વિશાલ સિંહ, કાશ્મીરા શાહ, ગૌહર ખાન, નિગાર ખાન, ચેતન હંસરાજ, મોનિકા બેદી, અશ્વિની, અનીતા હંસનંદાણી, જિયા માનક, ગૌરવ ખન્ના, મહોમ્મદ નાજિમ, સોનારિકા ભદૌરિયા, રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા, અદા ખાન, કામ્યા પંજાબી, મંદિરા બેદી સાથે અનેક સેલિબ્રિટીઓ આ ઍવૉર્ડ્સ ઇવેંટમાં જોડાઈ.

જુઓ તસવીરો :

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં દિશા વાકાણી.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં દિવ્યંકા ત્રિપાઠી.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં ગૌહર ખાન.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં કાશ્મીરા શાહ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં કવિતા કૌશિક.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં મંદિરા બેદી.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં મોનિકા બેદી.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં મુનમુન બૅનર્જી.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં નિગાર ખાન.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં રશ્મિ દેસાઈ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સેલિબ્રિટીઓ.

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન

ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં નિગાર ખાન અને ગૌહર ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X