આ છે ટીવીના ટોપ 10 કમાઉ બોલીવુડ સ્ટાર્સ

ભારતમાં મનોરંજન મેળવવા માટે ફિલ્મો જેટલું જ લોકપ્રિય માધ્યમ ટેલિવિઝન છે. કેટલીક વાર કમાણીની બાબતે ફિલ્મો કરતા ટેલિવિઝન શૉમાંથી મળતી કમાણીની રકમ વધી જાય છે. આ કારણે હવે બોલીવુડના અનેક સ્ટાર્સ ટેલિવિઝન શૉ હોસ્ટ કરવા માટે ખુશી ખુશી રાજી થઇ જાય છે. જો કે બધા સ્ટાર્સને અધધધ કમાણી મળી શકતી નથી. ટેલિવિઝન શૉ હોસ્ટ કરીને સૌથી વધારે કમાણી કયા સ્ટાર્સ કરી રહ્યા છે તે આવો જાણીએ...

સલમાન ખાન

સલમાન ખાન

કમાણીના મામલે સલમાન ખાનનો મુકાબલો કોઇ કરી શકે એમ નથી. તેઓ ટીવીના સૌથી મોંઘા સ્ટાર હોસ્ટ છે. ટેલિવિઝન શૉ બિગ બોસ - 7 માટે તેમને રૂપિયા 130 કરોડનું મહેનતાણું મળવાનું છે. એટલે કે એક એપિસોડ કરવા માટે તેમને રૂપિયા 5 કરોડ ચૂકવવામાં આવશે.

આમીર ખાન

આમીર ખાન

મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા બોલીવુડ સ્ટાર આમીર ખાને ટીવી શૉ સત્યમેવ જયતે હોસ્ટ કરવા માટે રૂપિયા 3 કરોડનો ચાર્જ લીધો હતો.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન પણ ટીવી પર એક કરતા વધારે શૉ હોસ્ટ કરી ચૂક્યા છે. કેબીસી અને જોર કા ઝટકા જેવા શો કરવા માટે શાહરૂખ ખાને રૂપિયા 2 કરોડ મહેનતાણું લીધું હતું.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીની અનેક સીઝન હોસ્ટ કરી ચૂક્યા છે. તેઓ આ માટે રૂપિયા 2 કરોડની ફી લે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ટેલિવિઝન રિયાલીટી શૉ ખતરો કે ખિલાડી માટે અક્ષય કુમારે રૂપિયા 2 કરોડની ફી વસૂલ કરી છે.

રિતિક રોશન

રિતિક રોશન

ટેલિવિઝન પર ડાન્સ શૉ જસ્ટ ડાન્સ હોસ્ટ કરવા માટે રિતિક રોશને રૂપિયા 2 કરોડ લીધા હતા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતે ટેલિવિઝન ડાન્સ શૉ ઝલક દિખલા જાના પ્રત્યેક એપિસોડ માટે રૂપિયા 1 કરોડ ચાર્જ કરે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

વર્ષ 2010માં ખતરો કે ખિલાડી શૉ હોસ્ટ કરવા માટે પ્રિયંકા ચોપરાએ મોટી રકમ લીધી હોવાનું કહેવામાં આવે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બોલીવુડ સ્ટાર શિલ્પા શેટ્ટી ટેલિવિઝન પર બિગ બોસ ઉપરાંત નચ બલિયે જેવો ડાન્સિંગ શૉ હોસ્ટ કરી ચૂક્યા છે. આ માટે તેમણે મોટી રકમ લીધી હતી.

કરણ જોહર

કરણ જોહર

ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને એક્ટર કરણ જોહર ટેલિવિઝન પર ડાન્સ શૉ ઝલક દિખલા જામાં જજ તરીકે હાજરી આપી રહ્યા છે. આ માટે તેઓ મોટી રકમ વસૂલ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X